________________
૧૩
પ્રકરણ ૪ થું. માંસ મેળવવાના અનેક ઉપાય. છે ઈતિ-(૧) પૂજિત માંસ ન ખાય તે પશુ થાય, મનુ
(૨) પૂર્વેના મોટા મુનિએ શું હિંસક હશે? મનુવા (૩) યજ્ઞ શ્રાદ્ધાદિકમાં મસ ન ખાય તે બ્રાહ્મણજ નથી. વ્યાસ ! (૪) માંસાદિકથી દેવેની તૃપ્તિ કરતાં પિતરોની તૃપ્તિ થાય, યાજ્ઞ વકયા એમ કલમ ચારને વિચાર.
જ્યાં જોઈએ ત્યાં માંસની લાલચનાજ લેખે રોજે બે હજાર ગાયોને મરાવી દાન દેનાર રંતિ દેવ.
(૫) મહાભારત વનપર્વ અધ્યાય ૨૦૮ મે. કલેક ૮ થી ૧૦ (મ. મા. પૃ. ૧૧૦).
હે બ્રાહ્મણ ? રાજા રંતિદેવ રસોડામાં નિરંતર બે દજાર પશુઓ અને બે હજાર ગાયેને મારીને તેના માંસની સાથે અન્નાદિક અપાયા કરતું તેથી તે રાજાની અતુલ કીતિ સર્વ જગપર ફેલાઈ હતી. ઇત્યાદિ.”
આમાં કિંચિત વિચાર-રંતિદેવ ચાર હજાર જેને સંહાર કેઈના ઉપદેશથી કરતો હશે કે પિતાની મેળે? જે પોતાની મેળે કરતે હેત તે તેના ભક્ષક અને પ્રશંસકો દયાવાળા ઉત્તમ તે ન હેત? તેથી આવી પાપમય પ્રવૃત્તિ કરનાર કરાવનાર શિષ્ય ગુરૂમાં તરણ તારણ કર્યો? તેને વિચાર સાધારણ માણસ પણ કરી શકે તેમ છે ?
(૬) ૫૦, ૨૫ પાડા, બકરાંથી પણ કેવું થાય? ભવિષ્ય પુરાણ ઉત્તરાર્ધ અધ્યાય ૧૨૬ મે ( શક૬૫ પૃ. ૫૩
મહાનવમીના વ્રતમાં એમ લખ્યું છે કે--આઠમના રાત્રીના જાગરણની વિધિ–નટ, વેશ્યા આદિને નાચ કરાવી રાત્રી વ્યતીત કરવી. સવાર થતાંજ સે અગર પચાસ, અથવા પશ્ચીશ–પાડા, બકરાં વિગેરે બલીદાનમાં ચઢાવે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org