________________
પ્રકરણ ૨૮ મુ. સામની અદ્ભુત શકિત અને વિચિત્ર વાતા.
૯૯
હું પોતાના ખલથી-મહિમાથી ! છુ લેક અને આ વિ આ વિસ્તૃત પૃથવીને પણ નીચાં બતાવી શકુ છુ, કેમકે આજ સેામ જોર કરી રહ્યો છે. ૫ ૮ ૫ કહા હું આ પૃથ્વિને ઉઠાવીને જમના ખાધાં ઉપર રાખું કે ડાબા ખાંધા ઊપર, આજ શરીરમાં સેામ ઉછલી રહ્યો છે !! હું ઘ
ઊભાં તેજસ્વી સૂર્યને પણ નિસ્તેજ
કહે તે અહીં પૃથ્વી પર ઊભાં
કરી દઉં ! ૧૦ ॥
કહા તે પૃથિવીને ઉપર અને અંતરિક્ષને નીચે કરી દઉં । ૧૧ । આજ તા હુ' મોટામાં મોટા છું । ૧૨ ।
આજ બધાએ ચંદાર્થ અને મલી ગયા કેમકે યજ્ઞ સમાપ્ત થયા. દેવતાઓ ને હુન્ય કવ્ય અપાઇ ગયું, સામ રસનું પાન થયું, જન્મ સફૂલ થયેા. ॥ ૧૩ ॥ ઇત્યાદિ.
22
ઉપર બતાવેલી આત્મ સ્તુતિ છે. આ સેમ રસના સૂક્તમાં ઋષિને ઇશ્વરની પ્રેરણા થએલી માનવી કે સેમ રસના ઉન્માદ ? એ તે નિશ્ચય છે કે યજ્ઞમાં માંસ ભક્ષણ અને સામ રસનું પાન તે અવશ્ય થતુ હતુ તે પછી આમાં ઇશ્વર નિ:શ્રુસિત કેવા પ્રકારથી મનાયુ ? જેવી રીતે દિરા પાન કરનારાઓના અનેક પ્રલાપેા પ્રત્યક્ષ જોઇએ છીએ તેવા પ્રકારના આ પણ પ્રલાપેા જનાય છે તે વેદ વાકય તરીકે મનાયા, ન જાને એવા પ્રકારનાં સૂકત અને મંત્રા વેદોમાં કેટલાં ગાઠવાયાં હશે ? છતાં વેદેને ઇશ્વર કૃત કયા સ્વરૂપથી જાહેર કર્યો ?
આ મારી વાતને મળતા લેખ—હિંદુસ્તાનના શાળપચાગી ઇતિહાસના લેખક-કેશવલાલ હિમંતરામ કામદાર એમ. એ. ઇતિહાસના પ્રાફ્રેસર કાલેજ વડાદરા. ૧૯૨૮ આવૃત્તિ ત્રીજી ના પૃ.-૧૭ માં લખે છે કે—
“ પ્રાચીન આર્યાં માંસાહારી હતા પણુ - ગાય ’ ને તે પહેલેથીજ પવિત્ર કે “ અન્ય ” માનતા. યજ્ઞમાં અલદ ખરા વગેરેનું બલિદાન અપાતું. એક ઠેકાણે માણસના ખલિદાનના પણ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. વૈશ્વિક આ “ સામ ” ને “ સુરા ” પીતા ને સામ પીનારાઓમાં મંત્ર દ્રષ્ટા થવાની અજખ શકિત માવતી. ઇત્યાદિ.
સામરસનું પાન કરનારાઓ વેદ વાણી કહે એવુ એક ભજનમાં પણ છે જે કાઇ નર પ્રેમી અશ અવતરે પ્રેમ રસ તેના ઉરમાં કરે
એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org