________________
*
w
w
w
w
w
w
-
પ્રકરણ ૩૦ મું. મનુષ્યને ભેચ લેવા તૈયાર, વરૂણ સર્વજ્ઞ ૧૨૧ જેની સૂક્ષ્મમાં સૂકમ (ાણામાં છાશ ): આતની મેળવનાર જ્ઞાવાન સર્વજ્ઞરૂપ વણરૂદેવને જ વર્ણવેલ છે.
વેદને અનાદિન અપાય તરીકે પૂર્વકાલના લાગે બાલકન રહે પંડતાએ લખીને બતાવેલા છે. તેઓએ આ પ્રસંગ શું ધ્યાનમાં લીધા નહી હોય? આ રાજા કયા કાલમાં થએલા? સર્વજ્ઞ એવા વરૂણદેવે યજ્ઞમાં હોમાવી પાછો લેવાની આશાથી રાજાને પુત્રનું વરદાન આપ્યું. તેમાંથી તેમને શું મેળવવાનું હતું અને પ્રાપ્ત થએલા પુત્રને યજ્ઞમાં હોમાવી રાજાને પણ શું મેળવવાનું હતું તેમાંનું કાંઈ પણ સમજાતું નથી. જે સત્તાથીવરૂણ દેવે પુત્ર આપે તે સત્તાથી પાછો ન મેળવતાં નીરપરાધી રાજાને જલધરના રેગથી દુલ્મી શા હેતુથી કર્યો? | મારા વિચાર પ્રમાણે આ બધા વૈદિક પંડિતએ કેઈ તેવા તેવા સમયમાં વેલેથી તે પુરા સુધીના લેખે જે લખ્યા છે તે કઈ ચાલતા સત્ય ધર્મથી જુદા પીને ગમે તેમાંથી વસ્તુને ગ્રહણ કરી પિત પિતાની મરજી પ્રમાણે લેખે લખીને ઉભા કરેલા તેથી આજકાલના ખરા શેાધકે પંડિતે પણ તને મેળવ્યા વગર મટી ગુચવણમાં ગુંચવાઈ રહ્યા હોય? આ મારું અનુમાન નહિ જેવું પણ સત્ય શોધકોને વિચારવા પેચ થશે.
વેદોમાં વરૂણ સર્વજ્ઞાદેવ, તે પુરાણમાં નષ્ટભ્રષ્ટ અથી? .
હિંદુસ્તાનના દે. પૃ. દર થી—“પુરાણમાં વરૂણની પ્રતિષ્ઠામાં ખેદકારક ફેરફાર થયેલે વર્ણવ્યું છે. વેદના દેવામાં સર્વથી ઉત્તમ દેવની પદવી માંથી ભ્રષ્ટ થઈ વરૂણે માત્ર સમુદ્ર દેવે, બીજા વર્ગનેને ધૂન (રામન કોને સમુદ્ર દેવ) થાય છે. તે પોતાની પાસે નાગની ફેણનું બનાવેલું અભિગ નામનું જળસ્પર્શ ન કરી શકે એવું છત્ર રાખે છે તેનાં નીતિનાં લક્ષણમાં પણ એવી જ અધમ સ્થિતિ થાય છે.
' મહાભારતમાં તેણે વિષે આખ્યાન કહ્યું છે તે પ્રમાણે પાપને તિરસ્કારવાને બદલે તે ઉતથ્ય રાષિની પુત્રીનું હરણ કરે છે, અને માછી આપવાની ના કહે છે, તેથી વિ સમુદ્ર પી જાય છે અને ત્યારે વરૂણ શરણે જાય છે. તેણે વળી સૂર્ય દેવ સાથે ભેગા થઈ ઉર્વશી નામની અપસરા જેકે કામક્રીડા કરી, તેથી અગત્ય નામના પ્રસિદ્ધ ષિને જન્મ થશે.” - ' . . .
16
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org