________________
૧૨૮ . તત્વત્રથી મીમાંસા,
ખંડ ૨ વ્યવહારો માર્ગ કે ધર્મને માર્ગ જે પ્રથમના તીર્થકરે થાય છે તે પોતાના ત્રણ જ્ઞાનના બલથી ગ્રહસ્થાવસ્થામાં પ્રથમ સામાન્યપણાથી વ્યવહારને માર્ગ લેકેને બતાવી રસ્તે પાડે છે, ત્યાંથી જ દુનિયાને વ્યવહાર માર્ગ ચાલું થાય છે. પછી પોતે સર્વસંગને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરે છે. પછી તપના બલાથી સર્વ રાપણું પ્રાપ્ત કરી લેકેલોકનું સ્વરૂપ પોતે જાણે તે પછી લેકેને મેક્ષને માગ પણ બતાવે છે. તેથી જ તેઓ તીર્થકરની પદવી મેળવે છે પછી સર્વ કર્મોથી મુક્ત થઈ મેક્ષમાં જાય છે, ફરીથી આ દુનિયામાં આવતા નથી. તેનું જ નામ મેક્ષ છે. પરંતુ મેક્ષ રૂપે થએલે ઈશ્વર દૂનિયાને ઉત્પન્ન કરવા કે તેને નાશ કરવા વારં. વાર આવે છે એવી માન્યતા જેનોની નથી. મુકત થએલે જ્યારે આ દુનિયામાં પાછો આવે ત્યારે તે મુતજ શેને?
. . . પૂ. ૨૦૦ માં આ સંસારી છત્ર. વાળના અગ્ર ભાગ જે ઝીણે છે, અને સૂક્ત દશામાં અનંત થાય છે.”
સંસારી જીના કે મોક્ષના છના અસંખ્યાતા પ્રદેશમાં કેઈ પણ પ્રકારને ફરક હેત નથી. માત્ર સંસારી છે સંકેચ વિકાશના ધર્મવાળા અને અનંત સૂક્ષમ પરમાણુઓથી વિંટાએલા હોય છે.
અને મુક્ત દશામાં કમથી મુક્ત (સૂક્ષમ પરમાણુઓના સપર્શથી મુક્ત) નિર્મલ અને સ્થિર ભૂત હૈય છે. તેથી ઉપરની કલ્પના સિદ્ધાંતથી વિરુદ્ધ છે.
પૃ. ૨૦૪ માં–સત્યદર્શનની વાસના જાગે વિખ્યાતની સમે અને સત્ય દર્શનમાં પ્રીતિવાળે થાય તે સાસ્વાદન કહેવાય છે.”
તે સાસ્વાદન નથી પણ તેનું નામ-સમ્યકત્વ છે. સમ્યકત્વમાંથી મિથ્યાત્વમાં જતાં વિસામા રૂપે જ આ સાસ્વાદન હોય છે આ લેખમાં પણ ગફલત થએલી છે. - પૃ. ૨ભ્ય માં—“પુદગલ અમૂ, બાકીનાં ધ્યે મૂર્ત છે”
- આ પણ વિપરીત લખાયું છે-દશ્ય વસ્તુ માત્રને જેનો “યુદંગલ' કહે છે તેથી તે પુગલજ મૂર્ત છે, પણ તે અમૂર્ત નથી. બાકીનાં જે અદશ્ય મત્ત લખ્યાં છે તે જ અમૃત્ત છે. '
પુ. ૨૦૬ માં – પુદ્ગલના જવા આવવાથી અઘ અથવા અવયવીમાં જે કે પરિણામે અથવા ફેરફાર થાય છે અને તેમાં કેટલાક ગુણે જાય છે અને
રિયા હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org