________________
૧૬૬
તત્રયી–મીમાંસા.
ખંડ ૨
મુસાફરેનું ગળું દાબી પ્રાણ લેનારા લુંટારા પણ એક પ્રકારના શાકતજ હતા. પૌરાણિક કાળમાં અનેક ધર્મ ગ્રંથ અસ્તિત્વમાં આવ્યા. તેનું પરિણામ એ આવ્યું કે લેકમાં અા જ્ઞાનને લોપ થશે. અને સ્વાર્થી લોકેએ-તીર્થમહાભ્ય, ક્ષેત્ર મહાભ્ય, ધર્મ વિધિ, ઉપપુરાણાત્મક કથાઓ વગેરે ઉત્પન્ન કરી લોકેને અધમ દશામાં લાવી મુક્યા.” આ પંડિતજીને પશ્ચાતાપ અયોગ્ય નથી ? કુપચ્ચેના સંબધે રોગી અધમ દશામાં આવી પડે તેમાં નવાઈ શી?
હિંદુ ધર્મ તે હિંસા મિશ્રિત વેદ ધર્મ, જૈન બૌદ્ધના વિશેષ પરિચયમાં આવ્યા પછી તેમાં કિંચિત સુધારે થયે. બાકી હિંદુ ધર્મમાં બગાડે તે ઘણા લાંબા કાલથી ધુસી બેઠેલો હતું, તેમાં વળી તાંત્રિકના અગ્યવિચારો મળવાથી બગાડ વધે. કેમકે બ્રાહણ ગ્રંથને કાલ પ્રાએ વેદને લગતે જ છે, તંત્રકારોએ મંત્રની રચના કરી તે પસંદ પડવાથી વૈદિક કર્માચરણમાં સમાવેશ કરવામાં આવ્યું. એમ કેવળ તાંત્રિકોને કલંક આપવા જેવું નથી. જો વૈદિક શુદ્ધ ધર્મના હિમાયતી હતી તે, શુદ્ધ ધર્મવાળાઓ સાથે જુઠા જગડા કરતાજ શા માટે? અને પિતાનામાં ઘુસડેલા બીગાડાને ચાલવા દેતાજ શા માટે? જુવે પ્રથમ ચાલતા વેદોમાં-સૂર્યાદિ દેવતાઓની ઘની વખતે થએલી પ્રાર્થનાઓ મત્રથીજ થએલી છે. તેમાં–ધનની, પુત્રની, શત્રુઓના સંહારની, મેઘની પાસે વર્ષાની, બાલ બચ્ચાં તથા પશુઓના આરેગ્યની, ઘણે ભાગે પિતાના સ્વાર્થની પ્રાર્થનાઓના મંત્રોથી જ વેદે ભરેલા છે. એટલું જ નહિ-મરણ થએલાના શબને ઉદેશીને પણ હે અગ્નિ? તું આ શબને ભસ્મસાત્, કર નહિ, દુઃખ દે નહીં અને અમારા પૂર્વજોની પાસે મોકલી દે. આવા આવા પ્રકારની સ્વાર્થની પ્રાર્થનાઓ ન્યારો ન્યારા દેને ઉદેશીને મંત્રો બનાવતા ગયા અને અનેક પ્રકારની પ્રાર્થનાઓ કરતા ગયા. અમારા વિચાર પ્રમાણે મૂલના ખરા વેદનું સ્વરૂપ બદલાયા પછી મની શકિતં મનાએલી હોવી જોઈએ? કદાચ એટલું માની. શકાય કે પાછળથી તાંત્રિકે ભલવાથી વૈદિક ધર્મમાં બગાડાનો વધારે થયે હોય. કુદરત એવી છે કે થોડે કચરો પડયે હોય તે ત્યાં બી જાના કચરા આવીને પડતાં વખત જતાં મેટે ઢગલે થઈ પડે. વૈદિક ધર્મમાં એમ બન્યું હોય તે તે બનવા જોગ છે. પણ પ્રથમથી જ શુદ્ધ એવા જૈન ધર્મના તત્વોમાં આજ સુધી જે બગાડે નથી થયો તે તેની શુદ્ધતાને જ આભારી છે. માટે વાચકને તપાસ કરવાની ભલામણ કરૂ છુ.
વિવિધ જ્ઞાનમાલા. મણકો. ૩૩ મે, પૃ. ૫ થી જુવે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org