________________
તત્વત્રયી–મીમાંસા..
એ બે કુતરાએ ચાર આંખવાળા, ચટાપટાવાળા, સરમાના પુત્રો, તેને મુકીને સીધે મા તું આગળ ચાલ્યા જા ? ત્યાર પછી, જે ઉદાર પિતૃઓ યમની સાથે રહીને આનંદ કરે છે તેની પાસે તું જા? ( ૧૦ ) + + + + પહેલાં નાકવાળા; જિંદગી લેવાને લાભ રાખનારા, તપખીરિયા રંગના યમના દૂતે લેકમાં ભટકે છે; તેઓ આજને દિવસે અને આ સ્થાનકે મંગલ જીવન હમને પાછું આપે, કે સૂર્યને પ્રકાશ હમારાથી જોઈ શકાય.” (૨ )
, આમાં વિચારવાનું–સૂર્યના પુત્ર યમે મરણ પામેલાઓના માટે રસ્તા શોધી કાઢયે, સૂર્ય પિતે કયા પ્રલના અને તેમણે પુત્ર થયે કયા કાલમાં? કેટલા કાળ સુધી તે રીતે બંધ રહેલે? અને કેટલા કાલ પછીથી તે રસ્તો શોધી કઢેલે? કહેવામાં આવ્યું કે “બેકુ તરાઓને મૂકી તેં સીધે માર્ગે ચાલ્યો જા” મરનાર પિતાના સ્વાધીન પણે પિતૃઓની પાસે જવાને સમર્થ છે? ગ્રંથાતરમાં કેઈને શુદ્રની ગતિ, તે કેને નરકની ગતિ, શાથી? વેદને અનાદિના માનીએ ત્યારે ઘુવડ, કબૂતર કયાકાલના? અને કુતરી “સરમા ” કયા કાલની? અને તેના પુત્રો બે કુતરાઓ કયા કાલના? આ બધાં વેદ વાકયો વિચારવા જેવાં નહી? .
સંસ્કૃત સાહિત્ય. પૃ. ૧૪૯ થી ૧૫૦-“ વૅ માં યમ એ નામ કંઈક વાર “ જોડકું” એ મૂલ અર્થ માં પણ વપરાયું છે, યમ અને એની બહેન યમી એ બેની વચ્ચે જ્યાં સંવાદ ચાલેલો છે એવું એક આખું સૂકત (નં. ૧૦, સૂ. ૧- ) કવિત્વની ઘણું ખૂબી વાળું છે, તેમાં મૃત જનેના સરદાર વિષે સ્વરૂપિજ કથન કરવામાં આવ્યું છે યમી એને પ્યાર મેળવવા પ્રયત્ન કરે છે પણ એ યમીની માગણી ના કબુલ કરે છે અને કહે છે:-( તેને ભાવાર્થ) “દેવતાએના મોકલેલા જે તે અહીં ફરે છે તે કદી ભતા નથી. તે કદી પિતાની આંખ મીંચી દેતા નથી. યમી? વૃક્ષની આસપાસ જેમ વેલે વટલાઈ વળે છે તેવી રીતે કેઈ બીજે પુરૂષ જોરથી હુને ભેટશે.”
ભાઈ બહેન વચ્ચે ભેગની ઇછા એ આ કવિતાને મુખ્ય વિષય છે. એ ઈછા સદાચાર વિષેના ઘેર ના વધારે ઊંચા ધોરણથી ઊલટી હોવાને લીધે એને અરવીકાર કરવામાં આવે છે. તે પણ સૌથી પહેલાં પુરૂષ અને સ્ત્રીના
જોડકાં” થી માનવ જાતીની ઊત્પત્તિ થઈ એવી દંત કથા એ વખતે પ્રચલિત હશે તે ઉપરથી આ કવિતામાં પ્રગટ થયલે જેડિયાં ભાઈ બહેનના સંબંધને વિચાર ઊત્પન્ન થયો એ નક્કી છે. ખરેખર, હિંદુસ્તાન અને ઈરાનના લોકો જે વખતે સાથે રહેતા હતા તે વખતથીજ આ દંતકથા ઊતરી આવેલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org