________________
૧૧૪
તત્રયી–મીમાંસ.
દક્ષિણ દિશાના રક્ષક છે. પણ ભવન પતિના દેવતાના તાબાને આ યમદેવ નથી વળી-ચમે દક્ષિણ દિશા તરફ જવાની મનાઈ કરી છતાં તે સ્ત્રી ગઈ ત્યાં નરકમાં રિબાતી પિતાની માતા જોઈ તો તે પૂર્વભવના સ્વરૂપે કે નરકમાંના સ્વરૂપે? કયા સ્વરૂપે દેખીને ઓળખી? ખેર” પછી તે સ્ત્રીએ દુખમાંથી છેડવા પિતાના પતિ યમને વિનવ્યું ત્યારે યમે અમુક યજ્ઞનું પુણ્ય આપનાર મેળવી છોડવાનું જણાવ્યું. કમથી છોડાવનાર ત્રણ લેકમાંને કેઈ સાંભલ્ય છે ખરે કે? અરે શાક્ષાત્ વિષ્ણુના અવતાર કૃષ્ણજ પિતાના કુટુંબની સાથે દ્વારિકા ભમસાત થવા છતાં કાંઈપણ કરી શકયા નથી તો પછી આ યમ કર્મથી છોડવાનું પરાક્રમ બતાવે એ કલ્પના કેટલી બધી ભયાનક?
વળી વિચારવાનું કે–એક સ્ત્રીએ યજ્ઞનું પુણ્ય આપી તે વિજયાની માતાને છાવી. તે યજ્ઞ કારિકા સ્ત્રીને છોડાવવાનું જ્ઞાન કેણે આપ્યું ? અથવા સ્વાભાવિક હિંસક યજ્ઞ કરી તે સ્ત્રીએ તેનું સ્થાન પુરી તેને છોડાવી? અથવા આધુનિકમાં થએલા પુરાણુને ખબર શું યમરાજાએ આપી ?
અતિશયના જ્ઞાન વિનાના પુરાણીએ કયા જ્ઞાનથી જાણીને લખી? આ સર્વથા અસ્ય કલ્પના બેધ આપનારી નથી. પણ દુનીયાને ડુબાનનારી છે.
યમ રાજા કેઈ વાર કૃપા કરી અપરાધીને છે પણ દે છે.
હિંદુસ્તાનના દે પૃ. ૯૫ થી—“મહાભારતમાં આપેલા પતિવ્રતા સ્ત્રીની પતિભક્તિના નીચેના ઉત્કૃષ્ટ કાવ્ય ઉપરથી આપણે જાણીએ છીએ કે મૃત્યુને ભયંકર રાજા કેઈ વાર કૃપા કરી પ્રાર્થના સાંભળે છે અને એના સ્થાનમાં આવેલાઓને પૃથ્વી પર પાછા ફરવા દે છે.
અશ્વપતિ રાજાની પુત્રી સાવિત્રી, એક ઋષિ કુમાર સત્યવાન પર આસકત થાય છે. પરંતુ એક ભવિષ્ય જાણનાર મુનિ તેને સત્યવાન પરથી ચિત્ત દૂર કરવા ચેતવે છે, કારણ કે એની દશા માઠી નિર્માણ થઈ છે, અને એનું આયુષ્ય માત્ર એક વરસ લાંબુ છે. તે કન્યાએ ઉત્તર આપે.
તેનું આયુષ્ય લાંબુ હોય કે ટુંકું હોય, તે સગુણ હોય કે નિર્ગુણહય, મેં તેને સ્વામી તરીકે વર્યો છે ને હું બીજાને વરવાની નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org