________________
૧૧૨
' , '; * ! તવત્રથી--મીમાંસા.
ખંડ ૨
' અરે મતપ્રાણી? વિશાળ પૃથ્વી જે માતા રૂપ છે તેની પાસે જ; તે વિશાળ અને રમણીય છે. સ્પર્શ ઉનના કે સ્ત્રીના સ્પર્શ જેવો મૃદુ થાઓ. તમે યજ્ઞ ક્રિયાઓ કરી છે. એ તમને અપવિત્રામાંધો ઉગારે.” (નં. ૧૦, ૧૮-૧)
હે પૃથ્વી તેની ઉપર ઢગલથા, તેને દુખ ન આપ, તેને આશ્વાસન આ૫, જેમ માતા પિતાના પુત્રને લુગડાંના છેડા વડે ઢાંકે તેમ તું શબને ઢાંક.” (નં. ૧૦–૧૮-૧૧ )
( ૧દ થી મૃત્યુ પછી જીદગી)
“જ્યાં યમદેવ રાજા છે, જ્યાં સ્વર્ગના દરવાજે આવી રહી છે, અને જ્યાં પાણીના પ્રવાહે હજુ નાના છે, તેમજ તાપ છે, તે રાજ્યમાં મને મોકલો અને અમર કરે છે ઈદુ ઈદ્રદેવ માટે તમે આગળ વહેવા માંડે.” , “જે સ્થલે સર્વ ઈછાઓની તૃપ્તિ થાય છે, જ્યાં સર્વે ઠીક પડે તેમ હરી ફરી શકે છે. તે સ્વર્ગના ત્રીજા વિભાગમાં મને અમરત્વ આપી મેકલે. ત્યાં પ્રકાશ ઘણું છે. હે ઈદુ? ઈદ્રદેવા માટે આગળ વહેવા માંડે.”.
. ૨ .
( વ. મ. ૯ ૧૧૩; ૮, અને ૧૦ ) હવે આપણે અજાણવર્ગની સમજુતી થવા માટે-મનસુંખલાલે લખી બતાવેલી પ્રાચીનમાં પ્રાચીન વેદની પાંચ છે. ગયા ને કિંચિત વિચાર કરી જઈએ : . : } : ' ' .
દુર્ગધ દુર કરવા શબને બોલી ભર્મસાત કરવાને રિવાજ ઘણા લાંબા કાળથી સર્વ લોકેથી જાણીતું છે. ઈશ્વરી અવાજને અમલ કરનાર ત્રષિએ કહે છે કે-હે અગ્નિ ? શબને ભસ્મસાત કર નહિ, અને બલી જાય કે તરત પિતૃઓના સ્થાનમાં મોકલ? શું આ માગણીઓ બાળખ્યાળ જેવીઓ નથી? કેમકેમના નશાથી પલેકના જ આર્સે પડેલા જીવને ઈદ્ર અથવા નાગંધ્ર પણ કાંઈ કરવા સમર્થ નથી તે પછી બાલીને રાખ કરેલા શબને અગ્નિ પિતૃલોકમાં મેકલવા કેવી રીતે સમર્થ થશે ? !; . . . . . . ! ! આકી જે મરનારની વિધવા સંબંધી પ્રાથાઓ છે તે શું જ્ઞાની પુરૂષને કરવા જેવી છે ? ' ): : : . . . આગળ જતાં કવિએ પૃથવીને પ્રાર્થના કરી છે કે- પૃથવી ? તેના ઉપર ઢગલેથા, પણ દુઃખ ન આપ? ઇત્યાદિ કેટલી બધી મહત્વતા વાળી છે?
5
- *_* કે
,
.
. ::
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org