________________
પ્રકરણ ૨૯ મું. મરનારને ન્યાય કરનાર વેદના “યમ”ને વિચાર. ૧૧૧
આગળ જાતાં એ સૂક્તમાં પ્રેતેના આત્માને ચેતવણી આપવામાં આવી છે કે “માગે જતાં બીતે મા, પૂર્વજોના માગે ઊચો જા, ઇત્યાદિ મરતી વખતને મરણ થયા બાદને પ્રાણી કર્મનાવશથી પરાધીન થએલો આપેલી શિક્ષા પ્રમાણે કરવા સમર્થ છે ખરો કે? આજ કાલના વિચારી લેકે આવી પ્રાર્થના કરતા કેમ દેખતા નથી? મહત્વતા વાળી હતી તે શા માટે વિસારી બાકીને વિશેષ વિચાર વાચકવર્ગો કરી લે—
આ વિષય પર હિંદુસ્તાનના દેવના ભાષાંતરકાર. રસ, બા. કમળા શંકર પ્રાણશંકર ત્રિવેદીએ-ટીપમાં ડગવેદની ઋચાઓ અને તેનું ભાષાંતર વિસ્તારથી કરેલું છે તે જિજ્ઞાસુએ જોઈ લેવું.
હિંદુસ્તાનની સંસ્કૃતિ-લેખક મનસુખ લાલ મોહનલાલ.
પૃ. ૧૫ થી–શરીરને ત્યાગ કરી નિર્ગમન કરનાર આત્મા યમદેવના ઉચ્ચતર રાજ્ય તરફ પ્રયાણ કરે છે. અને ત્યાં તે પોતાના બાપ દાદાઓ અથવા તે પુર્વજોના આત્માઓ જોડે સુખ તથા શાંતિ ભોગવે છે, એવી તે સમયે માન્યતા હતી, એમ જણાય છે. તે સંબંધી કેટલાં એક સૂકતેને કેટલાક ઉપયોગી ભાગ નીચે આપે છે –
“હે અગ્નિ? આ શબને ભસ્મસાત્ કર નહિ, તેને દુઃખ આપ નહિ, તેની ત્વચા કે દેહને છેદ નહિ, હે વહિ? તેનું શરીર તારી ઉષ્મામાં બળી જાય કે તરત અમારા પિતાના સ્થાનમાં તેને એકલ.” - (-૧૦–૧૬-૧)
(મરનારની વિધવાને કહે છે?)- “હે સી? ઉઠ, જેનું જીવન ગયું છે તેની પાસે તું સતિ છે. જીવનમય સુષ્ટિમાં આવ. તારા પતિથી વિમુખ થા, અને જે તારે હસ્ત સ્વીકારે અને તને પરણવા ખુશી હોય તેની પત્ની થા.” (મૃ. ૧૦, ૧૮-૮).
“આ સ્ત્રીઓ વૈધથનાં દુખ સહન ન કરે. જેના પતિ સારા અને મનવંછિત હોય તેઓ અંજન અને નવનીત લઈ પિતાના ઘરમાં જાઓ. આ સ્ત્રીઓને આંથ સાર્યા વગર અને કાંઈપણ શાક વગર, પહેલાં તે મૂલ્યવાન અલંકાર પહેરી ગૃહ પ્રતિ જવા દે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org