________________
પ્રકરણ ૩૦ મું
વેદમાં “વરૂણ” સર્વજ્ઞ પુરાણમાં નષ્ટભ્રષ્ટ.
૧૧૭
હતું તે હવે શું અમર થઈને આ કે?કેઈ કાળની અવધીએ પાછો લાવી? તે સંબંધી કંઈ ખુલાશો બતાવેલે જણાતોનથી. અરે યમદેવ પોતેજ કાળની બેડથી જકડાએલાજ છે. એટલું જ નહિ પણ ઈંદ્ર ચંદ્રાદિ બધાએ દેવતાઓ કાળની બેડીમાંજ પડેલા છે. કાળ પુરો થતાં તેઓ સર્વે બીજી ગતિમાં જવાના અને તેમને અધિકાર બીજા ભેગવવાના. વૈદિક મતમાં પણ બધા દેવતાઓને અજન્માં લખીને બતાવેલા નથી તેમજ પૂર્ણજ્ઞાનના અભાવે તે દેવતાઓનાં આયુષ્ય વિગેરે પણ બતાવી શક્યા નથી. ટુકમાં જણાવવાનું એજ છે કે-મહાભારતમાં લખાએલી આ સત્યવાન અને સાવિત્રીની કથા પણ સત્ય બોધ આપનારી નથી. આ ઠેકાણે આટલું જ કહેવું બશ છે.–
ઈતિ વૈદકના યમ વનું સ્વરૂપ ખંડ ૨ જે પ્રકરણ ૨૯ મું.
- પ્રકરણ ૩૦ મું. વેદોમાં વરૂણ દેવ સર્વજ્ઞ, તે પુરાણમાં નષ્ટભ્રષ્ટ શાથી? હિંદુસ્તાનના દેવે પૃ. ૫૬ પ્રકરણ ૪ થી--- : (૧) “હે પ્રકાશ આપનાર વરૂણ? તારી તીવ્રદષ્ટિ આ બધા ખલભલાટવાળા પ્રવૃત્તિમાં મચેલા જગતનું સૂઢમ નીરીક્ષણ કરે છે, વિશાળ અંતરિક્ષમાં પણ પ્રવેશ કરે છે, અમારા દિવસ અને રાત્રીનું માપ લે છે, અને સર્વ પ્રાણીની ગુપ્ત વાત બાતમી દારની પેઠે શેાધી કાઢે છે.”
ત્રવેદમાંથી (મેનિયર વિલિઅન્સે ભાષાંતર કરેલું.)
• ' (૨) (એજ પૃ. ૫૬ થી ) ત્રવેદમાં વરૂણને અત્યંત પ્રતિષ્ઠિત સ્થાન આપવામાં આવ્યું છે. “જેનું ઉદ્યઘન થઈ શકે નહિ એવા, અવિનાશી, સનાતન પ્રાણીઓ” અદિતિના પુત્રે, આદિત્યમાં એ મુખ્ય છે. અદિતિ એ એક, અનંતતાનું સ્વરૂપ દર્શાવતી કાલ્પનિક ગુઢ સુષ્ટિ છે, અને મુર કહે છે તે પ્રમાણે “એને વિશ્વવ્યાપી કુદરતની મૂર્તિ ગણવી એ જ ઉત્તમ છે.” આ અદિતિ માતાને બાર પુત્ર હતા. તેમાં વરૂણ, મિત્ર, દક્ષ, ઈદ્ર, સવિતુ અને સૂર્ય મુખ્ય હતા, “વરૂણ એ શબ્દ (પૃ. ૫૭ થી) સંસ્કૃત વ “ ઢાંકવું ” એ ઉપરથી આવ્યો છે તેટલા માટે તે સર્વ પદાર્થોને ઢાંકનાર આકાશને દેવ
ગુરૂડ પુરાણમાં લખ્યું છે કે-મૃત્યુ લોકથી યમપુરી ૮૬૦૦૦ યોજના છે. જ્યારે જીવાત્મા આ શરીર છોડે છે ત્યારે તેને તે પુરીમાં જવા માટે સફર કરવી પડે છે અને માર્ગમાં ૮ મુકામ કરવા પડે છે. ( શંકાકો ષ. સં. ૧૮૪મી. પૃ. ૨૪ ).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org