________________
૧૧૮
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ર
છે. ગ્રીકભાષામાં તેને મળતા દેવને માટે જે શબ્દ છે . તેના અથ. ૮ સ્વંગ ’ થાય છે. અને આ પ્રજાએ છૂટી પડી તે પહેલાં ગ્રીક અને પ્રાચીન આ દેવાને પૂજતા તેમાંને તે એક છે એ સ્પષ્ટ છે.
આ
લાકા જે
“ સૂર્ય આકાશમાં તેની સત્તાથી ઉગે છે, જે પવને વાય છે તે માત્ર તેના શ્વાસરૂપ છે; નદીએ તેની આજ્ઞાથી વહે છે ને તેનાં ઉંડા માર્ં તેણે કર્યાં છે; અને તેણે સાગરની ઉંડાઇ કરી છે. તેના નિયમેા સ્થિર છે અને તેનું ઉદત્રધન થઈ શકતું નથી. તેના નિયમેાને મળે ચંદ્ર પ્રકાશ સાથે ફરે છે અને રાત્રે આકાશમાં દેખાતા તારા દિવસના પ્રકાશમાં અદશ્ય થાય છે. હવામાં ઉડતાં પક્ષીઓ અને કદી પણ વિશ્રાંતિ લીધા વિના સતત વહેતી નદીએ તેના ખળ અને ક્રોધ જાણી શકતાં નથી, પણ આકાશમાં પક્ષીઓ ઉડે છે તે, દૂર મુસાફરી કરતાં પવનની ગતિ, અને મહાસાગર પર વાણાના માર્ગો એ સું એ જાણે છે, અને જે છુપી વાતા થઇ ગઇ છે કે થવાની છે તે સવ એ જુએ છે. ” ( મૂરકૃત ‘ મૂલ સંસ્કૃત ગ્રંથનાં વચન ’
પૃ.૫૮)
(૩) હિંદુસ્તાનના દેવા. પૃ. ૬૦ થી-યજુર્વેદમાં વરૂણા વિષે નીચેની હકીકત આપી છે—એક દેવષિ ગુને પરમતત્વ બ્રહ્મ વિષે તે ઉપદેશ કરે છે કે “ જેમાથી સર્વ પ્રાણીઓ થાય છે. જન્મ્યા પછી જેને લીધે તેએ જીવી શકે છે, જે પ્રતિ તે જાય છે, અને જેની સાથે એક રૂપ થાય છે. ”
**
તેણે પવિત્રતા એકાગ્રચિત્ત ધ્યાન ધરીને અન્નને ( કે શરીર કે પદાને ) બ્રહ્મ જાણ્યું, કારણ કે સ` પદાર્થો અન્નથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયે અન્ન વડે જીવે છે, અન્ન પ્રતિ જાય · છે, અને અન્નની સાથે એક રૂપ થાય છે. ”
“ વળી તેણે ઉડું ધ્યાન ધરી બ્રહ્મનુ શેાધન કયુ" અને મન વિચાર એ બ્રહ્મ છે એમ શેાધી કાઢયું; કારણ કે સ` પદાર્થા મનથી જન્મે છે. ” વગેરે વગેરે આ તે સમયેા; પણ વરૂણ પાસે આવીને કહ્યું-હે ભગવાન ? બ્રહ્મ શુ છે તે મને શિખવે. ' વરૂણે કહ્યું તપવડે બ્રહ્મ જાણુ તપજ બ્રહ્મ છે. ”
.
ઃ
‘તેણે તપ તપ્યુ' અને તપ તપીને આનંદ બ્રહ્મ છે એમ જાણ્યું. કારણ કે ખરેખર સવ ચીજે ઇછામાંથી ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થયે ખુશીથી જીવે છે, સુખ પ્રત્યે જાય છે, અને તેએ આનંદ સાથે એક રૂપ થાય છે. ’
( સુર કૃત ‘ હિંદુ સ` દેવ ’ પૃ ૨૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org