________________
૧૧૦
,
" કે તવત્રથી–મીમાંસા.
ખંડ ૨
છે. સાજને? બ્રાહણેને ધમ આપણે પુરાણદિકથી જતા તે તે વિચિત્ર ઢંગ ધડા વગરને લાગતું. વેદોમાં શું લખ્યું છે તે પ્રાયે જાણી ન શકતા. કારણ કે બ્રાહ્મણલોકો વેદો કેઈને આવતા ન હતા, બ્રાહ્મણ સિવાય ભણાવતા ન હતા, તેમજ કેઈને સંભળાવતા પણ ન હતા, કદાચ કઈ સાંભળી લે તે તેણે ભારી શિક્ષાના અધિકારી ઠરાવતા અને લોકોને ઈશ્વરકૃત બતાવતા, પણ આ સમયમાં અંગ્રેજોને પુરી- બળજીથી ભણ્યા તેનું જ્ઞાન થવા અર્થે કરીને લેકમાં પ્રસિદ્ધ કર્યા અને એગ્ય પુરૂષને વિચાર કસ્વાને અવકાશ પણ મળે. વેદના વચને ઈશ્વરીય તો નથી પણ ઘણાં તે બાળખ્યાલોથી ભરેલાં છે. એમ જે વિચારકેના તરફથી જાહેર થયું તે અગ્ય નથી
" જુવે કે–પ્રથમ જન્મેલાં મનુષ્ય-સૂર્યનાં છોકરાં તેમાં યમ પહેલે છોકરે. ત્યારે સૂર્ય કે છેક હશે? આ વિચારવા જેવું નથી?
પ્રથમ મરણ પામેલા યમે પરલોક શોધી કાઢયે. મરણ પામેલાને દેરવી લઈ જવાને અધિકાર માં યમને સેંપવામાં આવ્યું. આ બધું કયા કાળમાં બન્યું અને કેણે બનાવ્યું ? ' '
બીજુ–દફતરને અધિકારી ચિત્રગુપ્ત થયે તે કયાંથી આવ્યા? અને અધિકાર કેણી પાસેથી મેળવ્યું? - ત્રીજી વાત–-સભામાં માણસની જિંદગી વંચાયા પછી યમરાજા ન્યાય અને શાસન ( શિક્ષા) ફરમાવતે પણ બાકી રહેલા-પશુઓ, પંખીઓ, મછાદિ, સિંહાદિ, સપદિ વિગેરે અનંત છને ન્યાય અને શાસનને અધિકાર માં કેણે સોંપવામાં આવ્યું હતું?
. આપણે યત કિંચિત, સામાન્ય વિચાર કર્યો હવે સરગવેદના દશમા મંડ લના સુકતાર્થને કિંચિત્ વિચાર તપાસીએ-આ સૂકત યમના માટે છે એ યમ પહેલો–માનવી, મૃત્યુના વેગમાં ઝપલાનારે, સ્વર્ગને માર્ગ દરસાવનારે અને તે સ્વર્ગમાં સત્કાર કરનારે, આ બધી બાબતમાં યમરાજાએ પહેલ કરેલી છે. રાજનું (હે યમ?) અમારા માટે તેં સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમને કણ કાઢી મુકનાર છે. પછી પૃથ્વીને સંબોધીને તેની પાસે પ્રેતાના આત્માને સુખ આપવાની માગણી કરી છે. શું આ માગણું જ્ઞાનપૂર્વક થએલી મનાય ? જ્ઞાન પૂર્વક યોગ્ય હતી એમ માનીએ તો આ ચાલતા સમયમાં સાથી ભૂલાઈ ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org