________________
--
-
પ્રકરણ ૨૯ મું. બ્રામ્હણી સાથે લગ્ન કરી યમે તેની માતાને છોડી ૧૧૩
પિતાની મેળે શબના ઉપર પૃથીને ઢગલે થતે કયારે કેઈએ જે શબને દુઃખ ન આપવાનું પ્રથમ આપણે જ નથી સમજતા તે પછી જડરૂપ પૃથ્વીને પ્રાર્થના કરવી એ કેટલી બધી બાલિશના ? બાકીતે વિશેષ વિચારતે વાચકોજ કરીલે.
ભવિષ્ય પુરાણમાં-યમના લવિષે નીચેની વાત.
હિંદુસ્તાનના દે. પૃ ૯૫– “એક બ્રાહ્મણે પુત્રી વિજયા નામની કન્યાને જોઈ તેનું મન અત્યંત ખુશ થયું હતું. કન્યાએ તેને પ્રથમ જોયે ત્યારે તેના રૂપથી તેમજ તેનું સ્વરૂપણે કોણ છે તે-જાણવાથી તે અતિશય લીધી હતી. આખરે તેણે તેનો ભય શાંત છે અને તે કન્યાએ તેને પરણવાનું કબુલ કર્યું. યમને ઘેર આવ્યા પછી તેણે તેને ચેતવણી આપી કે–
મારા રાજ્યના દક્ષિણ ભાગમાં તું કદી નહિ જાય તે હું તને ખાતરીથી કહું છું કે તું હમેશ સુખમાં રહીશ. થોડો વખત થયા પછી તેની જિજ્ઞાસાએ તેને વશ કરી અને દક્ષિણ દિશામાં જવાની મના કરી હતી. ત્યાં સપત્ની રહેતી હશે એમ ધારી તેણે તે દિશાની મુલાકાત લીધી, ત્યાં તેણે દુષ્ટ, પાપી પ્રાણીઓ ને કેવી રિબાવી રિબાવીને શિક્ષા કરવામાં આવે છે તે જોયું. અને એ પ્રાણીઓમાં પિતાની માતાને ઓળખી, તેથી તેને ઘણે ખેદ થયે. અત્યંત શેક થવાથી તેણે માતાને છુટી કરવા યમની પ્રાર્થના કરી, પણ મે કહ્યું કે જ્યાં સુધી પૃથ્વી પરનું કઈ માનવી અમુક યજ્ઞ કરી તેનું પુણ્ય એ બાપડી પીડાતી સ્ત્રીને આપે નહિ ત્યાં સુધી એ વાત બનવી અશક્ય છે. કેટલીક મુશીબત પડયા પછી એ યજ્ઞ કરવા એક સ્ત્રી ખુશ હોય એમ માલમ પડયું અને વિજયાએ માતાને છોડાવી. »
( વિલિકસ કૃત “હિંદુઓનાં પુરાણ.” પૃ. ૮૪) કલ્પના–યથાર્થ એગ્ય ગણાય છે, અયથાર્થ અગ્ય ગણાય છે. અહીં યમના લગ્નની વાર્તામાં અને સત્યવાન સાવિત્રીની વાર્તામાં કલ્પના અયથાર્થ થયેલી વિચારવા જેવી છે–દેવતાઓ અને મનુષ્યોના વચ્ચે કદાચ સંયોગ સંબધ થઈ જતું હશે પણ લગ્ન સંબંધ તે કુદરતથી વિરુદ્ધ છે. માટે આ અમદેવ અને બ્રહ્મપુત્રીની વાર્તા અસત્ય છે. બીજી વાત એ છે કે-નરકનું સ્થાન પાતાલ છે. અને તે ભવનપતિના દેવતાના તાબા નીચેનું છે. આ યમદેવ
તિષ ચકના ઉપર રહેલા વૈમાનિકમાંના પહેલા સુધર્મેદ્ર તેમના તાબાની 15.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org