________________
પ્રકરણ ૨૯ મું.
મરેલાને માર્ગ દેખાડનાર યમદેવ.
પ્રકરણ ૨૯ મું. યમદેવ. . - હિંદુસ્તાનના દે. પૃ, ૩ થી—“થમ રાજા ન્યાય કરે છે ત્યાર પછી દુની દશા થાય છે તે હિંદુઓનાં ધર્મ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે સમજાવી છે. “યમ” માત્ર ન્યાયાધીશ નથી. જે અનેક નરકે પાપીઓને ભેગવવાં પડે છે તેને એ રાજા છે. તે દક્ષિણ દિશાને પાલક દેવ છે. એ દિશાએ નરકની શિક્ષા પામે છે. તેમને રહેવું પડે છે. વિષ્ણુપુરાણમાં કહ્યું છે કે
“ઘણાં ઘર નરકે છે, યમના એ ભયંકર પ્રાંતે છે, રિબાવવાનાં હથિઆરો અગ્નિ આદિ યાતનાઓથી એ ભયંકર છે.”
જેમને નરકમાં નાખે છે તેમને એ વાતના-ભયંકર વેદનાઓ, સહન કરવી પડે છે. એમાં હિંદુઓ દઢતાથી માને છે, એમાં બિલકુલ શક નથી. ૮.
વેદમાં માત્ર એક નરક વર્ણવેલું છે. એ અંધારાથી ભરેલી જગા છે, પણ રિબાવવાની જગા નથી. છે , (. ૯ા ૭૩ માં જુવે--
આપણે વાંચીએ છીએ કે “તે જ્ઞાન પૂર્વક સર્વ પ્રાણીઓને જુએ છે તે તિરસ્કાયલા અને અધમિકોને નરકમાં નાખે છે.”
પણું બ્રાહ્મણ ગ્રંથમાં નરકનું વર્ણન એક રિબાવવાના સ્થાન જેવું છે, મનુસ્મૃતિમાં ૨૧ નરકે ગણવેલાં છે તામિસ્ત્ર ( અંધકાર) રૌરવ ( ઘર, ભયંકર), તપન ( બાલી મૂકનાર) લેહશંકુ (લોઢાના ખિલાવાળું) જીવ (પણ) કુમલ ( કાંટાવાળું ઝાડ) અસિપત્રવન ( તલવારના પત્રવાળું વન ) કાલસત્ર ( લેઢાની બેઠવાળું) વગેરે જુઠું બળનારને રીરવ નરકની શિક્ષા થાય છે. ગાયને વધ કરનાર કે માણસને ફાસો ઘાલનાર-રાધ નરકમાં ( અટકાવવાવાળા નરકમાં) પડે છે. ઘેડાને ચેરનાર ધગધગતા લેહાના નરકમાં પડે છે. દેને, પિતૃઓને, અભ્યાગતને, અન આપતા પહેલાં જે દુષ્ટ પતે ભજન કરે છે તે નરકમાં પડે છે, અને ત્યાં તેને અન્નને ઠેકાણે થુંક આપવામાં આવે છે. વૃક્ષ કાપનાર-અસિપત્રવન નામના નરકમાં પડે છે, વગેરે આ ગણત્રીમાં તમને માલમ પડશે કે શિક્ષા ગુનાને બરાબર લાયક છે.”
આ લેખમાં કેટલાક વિચાર-ચમના સંબંધે કેટલેક વિથાર કર્યો છે. વળી અવસર હશે તે કરવામાં આવશે જૈન ગ્રંથોમાં–સાત નરકેનું વર્ણન ખુલાસા વાર છે. તેમની ઉત્પત્તિને વિચાર, તેમના શરીરના સ્વરૂપની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org