________________
૧૦૨ . . તાત્રયી-મીમાંસા
ખંડ ૨ તે નવન ને વસ્ત્ર પુરા પાડે છે, માંદાને સાજા કરે છે આંધળાને આંખ આપે છે, અને નપુંસકને પુરૂષત્વ બક્ષે છે. દેવી અને મનુષ્યને અમરત્વ આપવા પણ તે સમર્થ છે. પરેકનું સુખ તેની પાસે માગવામાં આવે છે --
: “હે પવમાને? મને એવા સનાતન અને અવિનાશી રવ લેકમાં મૂળ કે ત્યાં હંમેશ પ્રકાશ અને કીતિ જોવામાં આવે છે.” 1 :
(અગવેદ ૯, ૧૧૩–૭ ) , ખરૂં જોઈએ તો આ અતિશય લેકપ્રિય દેવને જે માનવામાં આવે છે તેની હદ નથી. વેદનું આખું નવમું મંડળ એની કીર્તિ ગાય છે. તેમાં ઓછામાં ઓછાં ૧૧૪ સૂકત એની તુતિનાં છે. અને તે ઉપરાંત બીજા પણ ઘણાં સૂકતે છે,
આમાં જરા વિચારવાનું કે આ ચાલતા વેદી-ઈશ્વર દત છે એમ લખનારાઓએ સત્ય લખ્યું હોય તેમ તે બીલકુલ જણાતું જ નથી. કારણસામ એક કોઈ ખુણા પર થતી માદક વેલઠી છે. તેના માટે વેદોમાં જે મુખ્ય ત્રય છે, તેમાં તેને કેટલું બધું મહત્વ આપેલું છે? તે સેમના વિષયનું માત્ર એકજ પ્રાચીન સ્તોત્ર જતાં કઈ એવા જ વિચાર બાંધી શકાય કે માદક વસ્તુથી મસ્ત બનેલા આદમીના જેવાજ ઉગારે માલમ પડે છે:-“ અમે અમર બન્યા, પ્રકાશમાં દાખલ થયા, અમને કોણ ઈજા કરી શકે એમ છે? હવે કયે શત્ર અમને સંતાપશે? હે અમર દેવ? તારે લીધે અમે ભય માર્ગથી ઉંચા ચઢયાં.”
* દુનીયામાં–વેલડીએથી અને ભૂલીયાથી અનેક પ્રકારના અલૌકિક કાર્ય થતાં જોઈએ છે તેવી જ રીતે આ સોમ વેલડીને રસ માદકતા ઉત્પા કરતે હોય તેમાં આશ્ચર્યતા જેવું શું ? કે તેણે દેવ તરીકે માનીને ત્રાગવેદ જેવા મહાન પ્રતિષ્ઠિત ગ્રંથમાં સેંકડે સૂકતે દાખલ કરવામાં આવ્યાં ? કહેવોમાં આવે છે કે એમાં ઈશ્વરી શકિત છે ? ત્યારે બીજી વેલડીઓમાં અને મૂલીયામાં કઈ શકિત માનવી? સર્વજ્ઞ પુરૂષ તે એમજ કહે છે કે-સર્વ પિત પિતાના કર્મને અનુસરેતી ગતિમાં જઈને ઉત્પન થતાં તેવા પ્રકારની શકિતઓને વસ્તુઓમાં આપ આપ ઉત્પન્ન થઈ જાય છે આમાં ઈશ્વરનું કામ જ શું છે? જેમકે આકાશમાં ઉડવાની શકિત પંખીઓમાં સ્વાભાવિક પણથીજ આવી જાય છે. તે પ્રમાણે બીજા જમાં કેમ હોતી નથી? વળી વિષ્ણુને એક કિંચિત્ માત્રને આંકડો કે જે મેટા પથ્થરને પણ બાલી ભસ્મ કરી નાખીને ગેર મય (સોમલ રૂપે) બનાવી દે છે. કે જે હજાર મણ લાકડાંઓના તાપથી પણ ન બની શકે છતાં પણ ઈશ્વરી શકિત રૂપે તેણે કઇએ. લખીને બતા હોય એમ જણાતું નથી. તે પછી આવી વાતેથી ગ્રંથની પ્રમાણિકતા શી ?” ઇત્યતં વિરતણ.
ઈતિ વૈદિકે સેવેલી તેનું સ્વરૂપ પાછલથી ચંદ્રમા ફેરવાયું. ખંડ ૨ જે પ્રકરણ ૨૮ મું. ' ' ' ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org