________________
*
* * * *
*
*
પ્રકરણ ૨૮ મું. મેલડીની મહીમાથી ભરેલે ગવેદ, જે
સેમ લાવવાની આખ્યાયિકાઓથી વેદિક સાહિત્ય પૂર્ણ થઈ રહ્યું છે. સ્વર્ગના કેઈ ઉચ્ચ પ્રદેશને વિષે સામ ગુપ્ત રહ્યો હતે. સુપર્ણ અથવા ચિન પક્ષી ત્યાંથી દેવતાઓના માટે, અને માટે સેમ લઈ આવ્યું સર્વેદ સંહિતામાં ઘણે સ્થલે આ આખ્યાયિકાને ઉદલેખ જોઈ શકશો. .
( પુરાણેમાં એ ઉપાખ્યાન ગરૂડ વડે અમત હરણના આખ્યાનના રૂપમાં ફેરવાઈ ગયું છે.
વેદમાં લખ્યું છે કે સેમ પાણીમાં સમુદ્રમાં હતા. પુરાણમાં લખ્યું છે કે–સમ અથવા અમૃત મેળવવા માટે સમુદ્ર મંથન કરવું પડયું હતું. સમુદ્રમાંથી નાના પ્રકારનાં રને નીકલ્યાં હતાં, છેવટે સેમ અથવા અમૃત પ્રગટ થયું. દેવતઓએ અસુરને હરાવી એ અમત મેળવ્યું હતું. ફકત મહાદેવને ભાગે વિષ આવ્યું હતું. આહાણ ગ્રંથોમાં પણ સર્વત્ર આ આખ્યાચિકા. નાના રૂપમાં જોઈ શકશે. સેમ ગંધર્વોએ છુપાવ્યું હતું કેઈ પક્ષી વયેની. અથવા સુપણું એ સેમ લાવી. એ સુપણી બીજું કઈ નહિ પણ સ્વય ગાયત્રી છે.
એક જગાએ જણાવ્યું છે કે “સોમ ગંધ પાસે હો દેવતાઓએ નાદેવીને એ સોય આણવા માટે મોકલી સ્ત્રી પ્રીય ગંધ એ નગ્ન કુમારીકા વાદેવીના લેભથી સેમ આપી દીધું. વાઢેવી સેમ લઇ દેવતાઓ પાસે ચાલી આવી, (પૃ. ૯૮) સોમ યજ્ઞની શરૂઆતમાં સોમ ખરીદવાને બહાને આ આ ઘટના ભજવાતી તે આપને જણાવ્યું છે. * એ વાવી અને ગાયત્રી એકજ છે. દેવતાઓ સેમ યાગ કરતા; પ્રજાપતિ પતે સેમિયાગ કરી ચષ્ટિ ઉત્પન્ન કરતા (પૃ. ૯૯) માં–બીજી પંડિતે કહે છે કે કુ. સંહિતામાંને
સોમવેલમાત્ર છે, ધીમે ધીમે તેમાં ચંદ્રત્વને આરોપ થયે છે. બ્રાહાણ ગ્રંથના પ્રચાર વખતે તે તદ્દન ચંદ્ર બની ગયેલ છે.
પૃ. ૧૨-એનાં સ્તુતિગાનેથી વેદ સાહિત્ય પરિપૂર્ણ છે, મુખરિત થઈ રહ્યું છે. કુસંહિતાનું નવમું મંડલ એના સ્તુતિ મંત્રોથી ભરપુર છે. આખી જફ સંહિતામાં એનાં વખાણનાં વાક ફેલાઈ રહ્યા છે.” - પૂજ્ય ભાવના ઊંસ્થામાં ëચા સ્વરોમાં તેને દેવ તરીકે બોલાવવામાં આવે છે. તેનામાં સર્વ શક્તિ છે અને તે સર્વ પ્રકારનાં વરદાન આપી શકે છે,
* ગાયત્રી પાછાં આવ્યાં છે અને સરસ્વતી લઇને આવ્યાં છે. એ પૂર્વેનો લેખ જોતાં બંને એક રૂપનાં જણાતાં નથી એ વિચારવાનું છે.”
*
*
'
''t
' '
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org