________________
૮
"
તત્વત્રથી–મીમાંસા.
ખંડ ૨
annnnnnnnnnnnn
^
^^^^^^^^^^^^^^^^^
^
“ અમે પ્રકાશિત સેમરસ પીને અમર બન્યા છીએ, અમે પ્રકાશમાં દાખલ થયા છીએ અને દેએ તે જાણ્યું છે. હવે ક માનવી અમને ઈજા કરી શકે એમ છે, કે કયા શત્રુથી અમને હવે પછી સંતાપાશે? હે અમર દેવ? તારે લીધે અમે હવે ભયના માર્ગથી ઉંચા ચઢયા છીએ.”x,
હવે પછી એ છોડને તેઓ દેવ માનતા થયા અને જે અદશ્ય આત્મા આ અદ્દભુત ફિલુથી ભરેલા રસને જીવન આપતું હતું તેને દેવના ગુણે લાગુ પાડવામાં આવ્યા, અને તેનું દેવ તરીકે સન્માન કરવામાં આવ્યું.
છે અથ ત્રાગદાચન દ્વિતીય પ્રકાશ, પ્રકરણ ૧૧ મું-આભસ્તુતિ (પૃ. ૨૩૩) માં (જ. ૧૦–૧૧૯ મું. સમસ્ત સૂક્ત) તેને ભાવાર્થ પૃ. ૨૩૪ થી--
સેમરસ પીવાવાળાની ગતિનું વર્ણન નીચે મુજબ
“ આજ મેં કંઈ વાર સેમ રસનું પાન કર્યું છે. જીવ ચાહે છે કે યજ્ઞ સમાપ્તિની પ્રસન્નતામાં હું ઋત્વિજેને ગાય અને ઘેડા ભેટ કરૂં . ૧ - જેમ બલવાન વાયુ વૃક્ષાદિકને ઉખેડવામાં જેર મારે છે એ પ્રકારે આજ કંઇ વાર પીધેલો સોમ-મારા શરીરમાં જોર મારી રહ્યો છે. ૨
જેમ તેજે ઘડે રથને ખેંચી લઈ જાય છે. એ પ્રકારે સેમ મોટું જોર મારી રહ્યો છે. જે ૩ો
જેમ ગાય પિતાના પ્રિય વાછડાની પાસે આવી જાય છે એજ પ્રકારે આજ મતિ પણ સ્વયં આવી છે. બુદ્ધિ ખૂબ ફુરી રહી છે, કેમકે આજ મેં સેમ રસ ખૂબ પીધે છે. ૪ - : - જે પ્રકારે સુથાર સુંદર રથ બનાવ જાણે છે એજ પ્રકારે મારી મતિ હવે મારાથી સારી વાત માં સહુરી રહી છે, કેમકે મેં કંઇ વાર સેમ રસનું સેવન કર્યું છે કે ૫ છે.
આજ કેણ શકિત છે કે મારી આંખોના સામે આવે? કેઈની હિમ્મત નથી પી શકતી, આજ સોમ જેર કરી રહ્યા છે કે ૬ !
આ ઘી (આકાશ) અને પૃથ્વી મારા આગળ શું ચીજ છે? છે !' » મુર કત “ મૂળ સંસ્કૃત મંથના વચન ” . ૫, પૃ. ૧૭૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org