________________
પ્રકરણ ૨૮ મું. તેમની અદભુત શકિત અને વિચિત્ર વાતે. ૯ અને ક્યા દેશના વનમાં જઈને પિઠાં સમજવા આટલા મોટા દુનીયાના દેવ ઈતર જનેની પેઠે વનમાં એકલા ભટકતા ફર્યો ? કે જેથી ભુલથી પહેલા પુરૂષને સ્ત્રીઓ બનાવી દેવાને શાપ આપ પડ? એટલું જ નહી પણ તે વનમાં પેઠેલા ચંદ્રમા પણ સ્ત્રી રૂપે જ બની ગયા. પહાડમાં સંતાઈ તપ કરતાં પણ તેમણે કાંઈ વળ્યું નહી. છેવટે બ્રહ્માનો અને દેવેની પ્રાર્થના થયે શિવે મસ્તક ઉપર ધારણ કર્યો ત્યારે જ તે પુરૂષ થયા. કયા કાળમાં આ વાત બની તેટલું તે જરૂર વિચારવું જોઈએ નહિ તે ગખ્ય ગેળા જેવું કરે? "
1
હિંદુસ્તાનના દેવે પૃ. ૭૯ થી–જણાવવામાં આવ્યું છે કે એમ હિંદુઓ માદક દેવ પાછળથી એ અને ચંદ્ર એક ગણાય. એમ બતાવી વેદમાં કરેલી ચંદ્રમાની સ્તુતિનું રસદાર તેત્રને અર્થ લખીને, બતાવ્યું છે. પછી લખી બતાવે છે કે
“વેદના દેવામાં આ દેવની કલ્પના સર્વથી વિશેષ વિલક્ષણ છે. ગામડાંના નાના દેવાની વિચિત્ર કલ્પનાને પણ આ કલ્પના લગભગ ઝાંખી પાળ નાખે છે. બાલન ઘાટમાં પંજાબની ટેકરીઓ ઉપર અને બીજા કેટલાંક ઉત્તર તરફના સ્થળેમાં એક નાને વેલે ઉગતું હતું. તેને બહુ આછાં પાંદડાં હતાં અને તેવા સ્વચ્છ, સફેદ રસને સહજ તીખે સ્વાદ હતું. કેટલાક સાહસિક આર્યો પ્રવાસથી થાકી ગયા હતા, તેમને માલમ પડયું કે એ લતાના રસમાં વિલક્ષણ શકિત છે. તે પરિશ્રમ અને ગ્લાનિને દુર કરી તેને બદલે વિલક્ષણ આનંદ અને સ્ફતિ આણે છે. તેનું નાનામાં નાનું ટીપું પીવાથી પણ તેમની નમાં દેવ” આવ્યા હોય એમ તેમને લાગતું.
પ્રસર હિટનિ તેની પૂજા દાખલ થવાનું કારણ નીચે પ્રમાણે આપે છે-“કુદરતની અદ્ભુત શકિતઓ અને દેખાવથી પૂજા કરવામાં સરલ હદયના આર્યલોકેને ધર્મ સમાયેલ હતું તેથી જેવું તેમને એમ માલમ પડયું કે આ રસમાં ગ્લાનિ દૂર કરી જાગૃતિ લાવવાની અને છેડે વખત ઉન્માદ ઉત્પન્ન કરવાની એવી ભારે શકિત છે કે તેથી મનુષ્ય સ્વાભાવિક શક્તિ ઉ૫સંતનાં પરાક્રમે કરવા લલચાય છે અને શકિતમાનૂ થાય છે કે તરત જ તેમને એ રસમાં કંઈક ઐશ્વરી તત્વ છે એમ લાગ્યું. તેમના વિચાર પ્રમાણે તે એક દેવ હતું અને જેમનામાં પ્રવેશ કરતે તેમનામાં દૈવી શકિત ઉત્પન્ન કરતે. જે છોડવામાંથી એ રસ નીકળતે તેને તેમણે ઔષધિને રાજા કહ્યો. તેને તૈયાર કરવાને વિધિ એક પવિત્ર યજ્ઞ મનાયે. અને તેને કાઢવાનાં સાહિત્ય પણ પવિત્ર ગણાવા લાગ્યાં. સેમ રસના પાનનું તેમનું પ્રાચીન તેત્ર સાંભળે.
13
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org