________________
પ્રકરણ ૮ મું. ગાયે, વૃક્ષે ક્ષેત્રાદિક મેળવવાના પ્રયત્ન. ૩૧ કરવી અને તેના ચોથા ભાગમાં વાછરડાની, પછી સોનાનાં શૃંગ ચાંદીના ખુરે અને રત્નજડિત દર બનાવી ને બ્રામ્હણ ને આપે–
વળી આગળ ૧૦૨માં અધ્યાયમાં-“ ગુડધેનુંનું વર્ણન છે ” વળી આગળ ૧૦૩ મા અધ્યાયમાં–શકરાધેનું (શાકરની ગાયનું) વર્ણન છે. વિધિ ઉપર પ્રમાણે છે છતાં વિશેષ એ છે કે—કેઈ ગેપર તે ગાયની આંખે ખરા મેતીની લગાવીને તે બ્રામ્હણને આપવી.”
એજ પ્રમાણે-અધ્યાય ૧૦૪ થી તે ૧૧૨ મા અધ્યાય સુધી-બ્રાહ્મણને ફલાણું વસ્તુ આપવી, અને ફલાણી વસ્તુ આપવી, એમ અનેક પ્રકારનાં દાન આપવાનું બતાવીને છેવટે તેના ફલમાં સ્વર્ગનાં સુખ જ બતાવી દીધાં છે. - પરંતુ આગળ જાતાં અધ્યાય ૧૧૯ માના શ્લોક ૧૨ થી ૧૮ મા સુધીમાં જે ભાવાર્થ છે તે જુવે જે જે ભગવાન વરાહજીને પ્રિય છે તેને હું લઈશ.
ભગવાન વરાહજીને શું શું પ્રિય છે? તે બતાવે છે–હરણનું માંસ, બકરાનું માંસ, શશલાનું માંસ અને પશુઓનું માંસ, માત્ર પશુઓમાં ભેંસનું માંસ વર્જવું. “પછી લાવક, બટેરાં, કપિંજલ એ બધા અને બીજા પણ હજારે મારા કર્મમાં એગ્ય છે તે મેં કથન કરીને બતાવ્યાં છે, માટે મારા કથનનો સાર જાનીને તે પ્રમાણે કર્મ કરે ઇત્યાદિ.”
સજજેને? આ પુરાણકારે કેવી અધમ દશામાં લઈ જઈને મુકે છે? લોકોના ધનથી તપ્ત ન થતા, બીજા હજારો જીના પ્રાણ લેવડાવી પિતે તૃપ્ત થવા માગે છે. વિષષ્ણુ ભગવાનના અવતારરૂપે વરાહને કલપી, તેમને પણ સર્વ છના માંસ ભક્ષી બતાવે છે? આવા પ્રકારના પુરાણકાના લેખમાં કેટલી યેગ્યતા અને કયા પ્રકારને ધમ? તેને વિચાર કરવાને અમારી પાસે પૂરતા શબ્દ જ નથી. માટે વાંચકેએ પિતાની મેળે જ વિચાર કરી લે. ઈત્યલા વિસ્તરેણું.'
ઇતિ. (3) નાના પ્રકારની ગાયોનું દાન અને તેનાં ફલ, ફલનું વર્ણન - વરાહપુરાણ અધ્યાય ૯ થી ૧૦૦ માં, ૧૦૧ માં, ૧૦૨ માં, ૧૦૩ માં, ૧૦૪ માં અને ૧૧૨ માં, ૧૧૯ માં તેને વિચાર ખડ બીજે પ્રકરણ ૮ મુ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org