________________
wwwwwwwww
w
w
wwwwwwwwwwwwwwwwwwwwwww
પ્રકરણ ૨૭ મું નાસ્તિક જેનાદિકના લેખકેજ્ઞાની હતા ? ૭૮ તે તે ઉપર બતાવેલા પાંચ સ્થાનમાંથી જ આવીને ભેગાં થતા હશે ને? વળી એવું પણ લખાયું છે કે--દેવીના હાથ ઘસવાથી બ્રમ્હા, વિષ્ણુ, અને શિવ એ ત્રણે દેવ ઉત્પન્ન થયા. બેને તે દેવી સવિણની પેઠે ખાઈ ગઈ. શિવની પ્રાર્થનાથી પાછા જીવતા થયા. વળી એવું પણ લખાયું છે કે--શિવને સુષ્ટિ ઉત્પન્ન કરવાની ઈચ્છા થતાં તેમના ડાબા જમના અંગથી બ્રમ્હા, અને વિષ્ણુ ઉત્પન્ન થઈ ગયા. એ કયાંથી આવી ગયા હશે? આ બધી વાતને યોગ્ય વિચાર થયા પછી પાંચ સ્વર્ગની સત્યતાને વિચાર કરી શકાય ? માટે વિચારવાની ભલામણ કરું છું.
જન બૌદ્ધ વેદબાહ્ય નાસ્તિક, લખનારા જ્ઞાની હતા?
સજજનો? આજકાલ પશ્ચિમાત્ય વિદ્ધનેની શોધ ખલના પરિણામે ધમની બાબતમાં પણ ઘણીજ છાના છાની થઈ છે અને વર્તમાનમાં થતી જાય છે. કારણ કે-જુનામાં જુના પુસ્તકે વેદનાં જાનીતાં છે. અને તે અનેક પંડિતેના સંઘટ્ટનથી તયાર થએલાં હોવા છતાં પણ એવું જાહેર કરવામાં આવ્યું કે-વેદ, ઈશ્વર કૃત છે. ઇશ્વર દત્ત છે. બ્રહ્માએ પોતાના ચાર મુખથી ચારે વેદે પકાશ કર્યા છે. વળી કોઈએ સદાકાલના અપૌરુષેય, તે કેઈએ-બ્રહ્માએ નિઃશ્વાસ છે તેમાંથી ચાર વેદ બહાર આવ્યા. વળી કેઈએ લખ્યું કે-યજ્ઞ કરવા માંડેલે તેમાંથી ચારે બહાર નીકળી આવ્યા. વળી કેઈએ લખ્યું કે-બ્રહ્માએ ઘણે તપ કરી ત્રણ લેક પેદા કર્યા, પછી તેમની પાસે તપ કરાવી ત્રણ દેવે પેદા કરાવ્યા અને તે ત્રણ દેના તપથી ત્રણ વેદે ઉત્પન્ન થયા.વળી કેઈએ લખ્યું કે-બ્રહ્માએ પ્રથમ સેમ રાજને ઉત્પન્ન કરીને પછી ત્રણ વેદો ઉત્પન્ન કર્યા તે સામે લઈ લીધા.
ઇત્યાદિક અનેક પ્રકારના લેખે-કેવલ તેની ઉત્પત્તિનાજ સંબંધે જોવામાં આવે છે.
પરંતુ આજકાલના શેધક પંડિતે તે વેદને સાધારણ જોઈતુ માન પણ ન આપતાં કેટલાક પંડિતે વેદ વાકાને બાલીશ રૂપે ઠરાપે છે. કેટલાક પંડિતે વેદ પંથી સમાજમાં થી સંકીર્ણતા જરૂર છે એમ બતાવે છે. કેટલાક પંડિતે પૂર્વાચાર્યોએ કરેલા અને અગ્ય ઠરાવી આ જમાનાને અનુસરતા નવીન પ્રકારના અર્થો કરી તેને સત્યરૂપે મનાવવા બહાર પડેલા છે. અને કેટલાક મધ્યસ્થ પંડિતે વેદના જુના અને નવા એ બંને પ્રકારના અર્થોથી ઉદાસીનતા ધારણ કરી બ્રાહ્મણ ધર્મની સાથે ઘણા લાંબા કાલથી નિકટપણે સંબંધને ધરાવતા એવા જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના ગ્રંથ તરફ પોતાની નજર ફેરવવા લાગ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org