________________
પ્રકરણ ૨૭ મું. વેદોમાં ચણાદિક બ્રાહણમાં પલટ્યુ. ૮૫
- ૩ અથવ સંહીતામાં–“ જાદુ પ્રગના મને અનાર્યોને ધર્મ તે આર્યોમાં દાખલ થવા લાગ્યો હોય.”
અનાર્યોની અગ્ય વાતે પવીત્ર વેદોમાં દાખલ કરનાર અને પુરાણમાં સત્ય ઇતીહાસ રૂપ વાસુદેવાદિના ત્રિકમાં ઉધું છતુ કરી કેઈને ઘોડાના માથાવાળા તે કેઈને વિષ્ણુના કાનના મેલથી ઉત્પન્ન થએલા બતાવનારા મોટા મોટા પંડિતે જ હશે ને? “સાક્ષરા તે વિપરીત રાક્ષસકહેવામાં આવે છે તે કયું કાર્ય કરનારા કહેવાતા હશે ? '
મોટા ભાગે દેવતાદિકની સ્તુતિઓને બનેલ રાદ.
સંસ્કૃત સાહિત્ય. પૃ. ૧૫ર થી-“કદની કવિતાઓને વ્હોટે ભાગ દેવતાઓની અથવા દેવતા તરીકે જેને ગણવામાં આવતા હોય તેવા પદાર્થોની સ્તુતિઓને બનેલો છે. એ કવિતાઓમાં કઈ કઈ સ્થળે ભૂત કાળના બનવાનું અસ્પષ્ટ અને ભાંગ્યું તૂટયું વર્ણન જેમાં આપવામાં આવ્યું હોય એવા સંવાદના રૂપની દંત કથાએ આપણું જોવામાં આવે છે, એવી દંત કથાઓ બધી મળીને ઇજનેક છે, અને તેમાંથી ઘણી ખરી દસમા મંડળમાં આપવામાં આવી છે. એ કવિતાઓમાં વર્ણવેલ વૃત્તાંત શાતાજનેથી પુરેપુરો સમજાય તેટલા માટે ગદ્યાત્મક વર્ણને પણ પ્રથમ એની સાથે જોડવામાં આવેલાં હશે, પણ એ કવિતાઓને જાવેદ સંહિતા એ નામના સૂક્ત સંગ્રહમાં મૂકવામાં આવી ત્યાર પછી પેલાં પદ્યાત્મક, વર્ણને ગુમ થઈ ગયાં હશે, એ ઘણું સંભવિત છે. એવા વર્ગની એક કવિતા (નં. ૪, સૂ. ૪૨ ) માં ઈદ્ર અને વરૂણને સંવાદ આપવામાં આવ્યો છે, તેમાં એ બેઉ દેવતાઓ પિત પિતાની શ્રેષ્ઠતા સાબીત કરવાના પ્રયત્ન કરતા જોવામાં આવે છે. એવી એક બીજી કવિતામાં (મૃ. ૧૦, સૂ. ૫૧) વરૂણ અને અગ્નિને સંવાદ આપવામાં આવ્યો છે તેમાં એક મંત્રમાં વરૂણ બેલે છે, અને બીજા મંત્રમાં અગ્નિ લે છે. એવી રીતનું ચાલ્યા કરે છે. એના પછી જે સૂકત (મ. ૧૦, સૂ. ૫ર) છે તેમાં દેવતાઓ અને અગ્નિ વચ્ચે ચાલેલો સંવાદ વર્ણવવામાં આવ્યો છે. એમાં અગ્નિ પિતાનું યાતું કર્મ કરાવથી કંટાળી ગયો દીઠામાં આવે છે પણ છેવટે એ પોતાનું કામ કર્યા કરવાની કબુલાત આપે છે.” .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org