________________
.
. dવત્રથી--મીમાંસા.
ખંડ ૨
૯૦ manan
જેવા માની લેવા આમાં સત્ય શું છે તે કેંઈ પંડિત જાહેર કરી શકશે? વૈદિકે ગોટાલા થયાની વાત જૂહી હોય તેમ લાગતું નથી. - ઈતિ પૌરાણિક અને વેદની માન્યતા સંબંધને વિચાર ખંડ ૨ જે પ્રજણ ૨૭ મું.
- પ્રકરણ ૨૮ મું. શ્રદ્ધા વિનાનાં મણિને મટે ત્રણ, અથર્વને વિચાર ભેદ
સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૪૯ થી- મૃત્યુ પછી જ્યાં આગળ શિક્ષક કરવામાં આવતા ય એવું કોઈ સ્થાન છે એમ “ અથવદ” ઉપરથી તે
કકસ માલમ પડે છે, પણ વેગવેદમાંથી જે પ્રમાણ આપણને મળી આવે છે તે ઉપરથી વધારેમાં વધારે આપણાથી એટલું જ કહી શકાય એમ છે કે શ્રદ્ધા વગરના માણસને મૃત્યુ પછી અંધકારના ખાડામાં નાંખવામાં આવતા એ વિચાર કરાવેના સમયમાં સ્વીકારવામાં આવ્યું હતું. , ખરેખર એ સંબંધમાં ઋષિઓએ એટલું તે થોડું કહેવું છે અને જે
ડું તેઓએ કહેલું છે તે પણ એટલું જ તે અસ્પષ્ટ છે કે–રથ સાહેબ એવા નિર્ણય ઉપર આવ્યા હતા કે-મૃત્યુ પછી દુષ્ટ જનેને તદનજ વિનાશ થાય છે એવું ઋગવેદના સમયમાં મનાયું હતું. મૃત્યુ પછી શિક્ષા કરવામાં આવે છે એવા હિંદુસ્તાનના પ્રાચીન વિચારે ધીરે ધીરે વિકાસ પામતા ગયા, અને અતે વેદ પછીના સમયમાં જુદાં જુદાં નરકેની એક ગુંચવણ ભરેલી સરણી તૈયાર કસ્વામાં અાવી.
આમાં વિચારવાનું કે -શ્રદ્ધા વિનાનાનાં માણસને અંધકારના ખાડામાં કેણુ નાખતું ? અને વાઘ સિંહાદિકના માટે કે ખાડે કપાયે હશે ? અને વેદ પછીના સમયમાં નરકની સરણી કેમ કલપવી પડે? અને તે જ્ઞાન કયાંથી મેળવ્યું ? એ બધે વિચાર કરવાનું બાકી રહે કે નહિ? II
આ સજન્મ દેવતાઓના વિષે વૈદિક ઋષિઓની માન્યતા. - સંસ્કૃત સાહિત્ય. પૃ ૮૬ -દિક રાષિઓના વિચાર પ્રમાણે દેવતાઓ પણ માણસની પેઠે જન્મ પામતા હતા, કારણકે આકાશ તથા પૃથ્વીનાં બાળક તરીકે, અથવા કેટલીક વાર બીજા દેવતાઓનાં બાળક તરીકે તેઓને વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરથી જ દેવતાઓના જુદા જુદા જમાનાઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org