________________
પ્રદણ્ય ૨૮ મું. ઇંદ્રાદિક દે. વેદમાં સેમ ની ઉત્પત્તિ.
દી
હોવા જોઈએ એવું ચેકસ અનુમાન થઈ શકે છે, પણ તે ઉપરાંત એવા પણ કેટલાક ફકરાઓ મળી આવે છે કે જેમાં વિશેષ પ્રાચીન દેવતાઓનું સ્પષ્ટ કથન કરવામાં આવ્યું હોય. એ પ્રમાણે દેવતાઓને જન્મ લેનારા ગણવામાં અલ્પ છે, તેવી જ રીતે તેઓને મૃત્યુ પામનારા પણ ગણવામાં આવ્યા છે. પ્રથમ દેવતાઓને સ્વભાવથી અમર ગણવામાં આવતા નહિં; કારણકે અગ્નિ અને સવિતા જેવા વિશિષ્ટ દેવતા તરફથી અમરવનું દાન કરવામાં આવ્યું હોય અથવા સેમરના પાનને લીધે અમરત્વની પ્રાપ્તિ થઈ હોય એવું કેટલેક સ્થળે કહેવામાં આવ્યું છે. ઈંદ્ર અને બીજા દેવતાઓ વિષે કહેવામાં આવ્યું છે કે
તેઓને ઘડપણ આવતું નથી.” પણ દેવતાઓનું કદી પણ મરણજ થતું નથી એવું એ અષિઓ માનતા હતા કે નહિં તેને નિર્ણય કરવાનાં સાધન મળી આવતાં નથી વેદ પછીના સમયને વિચાર તે એ હતું કે દેવતાઓનું અમરત્વ નિરપેક્ષ નહી પણ સાપેક્ષ છે. અને દરેક કલ્પને અંતે એ દેવતાઓને પણ વિનાશ થાય છે.”
આમાં માસ બે બેલ-દેવતાઓ માણસની પેઠે જન્મ પામતા ત્યારે તે તેમનું મરણ પણ અવશ્ય હાયજ છતાં મરણના નિર્ણયનાં સાધન વેદોમાં મલી આવતાં નથી. વેદ પછીના સમયે અમરત્વ સાપેક્ષ મનાયું અને કલ્પના અને વિનાશ થતો મનાયે? જ્યારે વેદના ઋષિએ દેવતાઓના જન્મ અને મરણને વિષય બતાવી શક્યા નથી. ત્યારે શું પાછલથી બીજાઓના તીં મેળવીને ગોઠવાયો ?
તિન ધર્મમાં દેવતાઓના જન્મનું તેમના શરીર અને આયુષ્ય આદિનું પ્રમાણ વિગતવાર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. . ;
જુદા જુદા વખતે જન્મેલા માણસનું મરણ જુદા જુદા વખતે થતું આપણે પ્રત્યક્ષ જોઈએ છે. તેમ દેવતાઓનું કેમ ન થવું જોઈએ? તે વિચાર ન બતાવતાં કલ્પના અંતે એકી સાથે તેમણે મરણ કયા હિસાબથી લખાએલું સત્ય રૂપનું માની લેવું?
વેદોના દેવતાઓના સંબંધે મારા વિચાશે. વૈદિક હિંદુઓ પિતાના મતને પ્રાચીનમાં પ્રાચીન માની વેદોને મોખરે ધરી રહ્યા છે. અને તે ચાર વેદો-ઇંદ્રાદિક તેત્રીશ દેવતાઓની સ્તુતિઓ અને પ્રાર્થનાઓથી મુખરિત થઈ રહેલા છે. અને તે દેવતાઓને અજન્માતે બતાવેલા
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org