________________
પ્રકરણ ૨૭ મું. ગઇવેદાદિકની જેની સાથે તુલના,
સંસ્કૃત સાહિત્ય પૃ. ૧૪૯ થી ગવેદના કેટલાક મંત્રમાં પિતૃઓ અથવા મરણ પામેલા પૂર્વજોને પંથ અને દેવતાઓને પંથ એ બે જુદા છે એવું દર્શાવ્યું છે, તેનું કારણ ખચિત એ છે કે-અગ્નિદાહ અને યજ્ઞ એ બેની ક્રિયાઓ તદ્દન જુદી જુદી છે એમ સ્પષ્ટ જોવામાં આવતું હતું,
બ્રાહામાં પિતૃઓ અને દેવતાઓ એ જુદા જુદા સ્થાનમાં વસે છે, એવું માનવામાં આવેલું જણાય છે. કારણ કે “વગેલેક” અને “પિતૃલેક” ની વચ્ચેનો ભેદ છે તે એ ગ્રંથમાં દર્શાવવામાં આવ્યું છે.” .
- આમાં વિચારવાનું કે-મરણ પામેલા પૂર્વજોને પંથ, અને દેવતાઓને પંથ, એ બે જુદા જુદા ગવેદના મંત્રમાં છે અને બ્રાહ્મણ ગ્રંથમાં પિતૃઓના અને દેવતાઓના જુદા જુદા વાસસ્થાન બતાવ્યાં છે ત્યારે એકેંદ્રિયથી લઈ પચંદ્રિય તકના જીવોના વિચાર કેમ નહી બતાવ્યા હોય ..!! . . .
જેને માં-કીડા, મંકોડાદિ, પશુ, પંખી, આદિના પથને વિચાર કરવામાં આવ્યો છે. પણ મરણ પામેલા પૂર્વજને અમુક પંથ ન બતાવતાં કર્મના અનુસરતે માર્ગ બતાવ્યો છે, પણ તેમના સ્વાધીન પણાને બતાવેલ નથી. આટલું વિશેષ વિચારવા જેવું જાણું સૂચન કરીને બતાવી છે. '
ધર્મવર્ણન-સં. ૧૭૯ ની આવૃત્તિ બીજીમાં આનંદશંકર બાપુભાઈ. પૃ. ૬ થી ત્રદ સંહિતાને ધર્મ લખતાં પૃ. ૭ માં લખે છે કે
' છે તથા બીજાં બલિદાન આપતા, અગ્નિ એ દેવેને દૂત કહેવા તે. કારણ કે એના વડે મંજમાન અને દેવે વચ્ચે સંબંધ બંધાત. આ ઋષિઓ પેરલેક માનતા પુનર્જન્મ પણ કદાચ માનતા હોય એમ જનાવનારાં કોઇ કેઈ અસ્પષ્ટ વચને મળે છે. પણ આ લેકમાંથી મનુષ્ય પિટક તથા દેવલેકમાં જાય છે એ માન્યતાને તેઓની સ્પષ્ટ દેખાય છે.” **
આ લેખથી વિચાર થાય છે કે–ચારે વેદને આધારભૂત ઋગવેદ કે જે ઈશ્વરની પ્રેરણાથી મહાન ઋષિઓને પ્રાપ્ત થએલે તેમાં પુનર્જન્મના સંબંધે અસ્પષ્ટતા તે પછી વેદના પગલે ચાલનારા આધુનિક ગ્રંથ કરે પુનું જન્માદિક અનેક પ્રકારના બાબતે કયા નવીન ઈશ્વરથી મેલવીને બતાવતા ગયા? ' - (૧) કાગવેદ સંહિતાની દેવતાઓ ગણાવતાં પૃ. ૧8 માં “ચમ ? આ જીવનની પાર બીજુ–પર જીવન છે અને અમૃત જીવન છે. એ જીવનમાં આપણા પૂર્વજ પિતરે ગયા છે. એ જીવનને માર્ગ પ્રથમ યમે શોધી કામે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org