________________
પ્રકરણ ૨૬ મુ. જૈન ઇંદ્રાદિકાનાં આયુષ્ય: પુરાણામાં પાંચ સ્વર્ગ ૭૭
ચેાથા વૈમાનિકમાં–ક વ્યકારી તે કલ્પનાસી, જે સ્વતંત્ર તે કલ્પ વિનાના. એમ બે ભેદ છે. જયાતિષ ચક્રની ઉપર એક એકથી ઉચા ઊંચા વિમાનામાં વસનારા છે. કલ્પવાળાના ૧૨ ભેદ, કલ્પવિનાના નવ અને પાંચ ભેદ, નામ માત્રથી પ્રથમ પણ જણાવ્યા હતા.
પહેલા કલ્પના ઈંદ્રસુધર્મા તેના ચાર લાકપાલ આપણી આ ભૂમીની ચારે દિશાના રક્ષકા છે. તેમણું આયુષ્ય માત્ર બતાવીએ છીએ
'
सोम-जमाणं सतिभागपलियं । वरुणस्सबुन्नि देणाવેલમને ટ્રોપઢિયા । "ત્રિ. એમપાજાળ ॥ ૮॥ ( છાયા-સોમયમો: સત્રિમાળ પુરું, વાસ્ય કે દેશોને વૈશ્રમને કે પલ્લે । ા સ્થિતિ: જોપાજાનાં ॥ ૨૮ ॥ ભાત્રા -પૂર્વ દિશાને લેાકપાલ-રક્ષક સામ છે. દક્ષિણ દિશાને લેાકપાલ યસ નામના દેવ છે. આ બન્નેનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પત્યેાપમના ત્રિજા ભાગ સહિત એક પલ્યાપમનું છે. પશ્ચિમ દિશાના રક્ષક વરૂણ નામના લેાકપાળ છે તેનું ઉત્કૃષ્ટ આયુષ્ય દેશઉણુ' (કાંઇક એજી) એ પલ્યાપમનું છે. ઉત્તર દિશાના રક્ષક વૈશ્રમણુ (કુબેર ભંડારી) તેનુ ઇત્કૃષ્ટ આયુષ્ય બે પક્લ્યાપમનું પુરૂં છે.
દેવતાઓ પેાતાનું આયુષ્ય પુરણ ક્રર્યા પછી મનુષ્યની કે તીય ચની ગતિ સિવાય બીજી ગતિમાં ઉત્પન્ન થતાજ નથી. તેમનાં વિમાના સાવતાં (સા કાલનાં ) કાયમનાં છે. તે વિમાનામાં તેની ની પાછળ તે અધિકારને ભેાળવનાર તેવા પુણ્યસાળી થાડા વખતમાં બીજો આવીને ઉત્પન્ન થવાના. પણ તે એકના એક કાયમના રહેતા નથી. એમ સ લેાકદેવની સ્થિતી સમજવી.
આ ઉપર બતાવેલા ચારે જાતીના દેવતાઓ જન્મ અને મચ્છુ વાળાજ છે. તેથી તેમની−૧ આયુષ્યની સ્થિતિનુ, ૨ ઉત્પન્ન થવાના વિમાનનું, ૩ એક દેવ ઉત્પન્ન થયા પછી બીજા દેવ કેટલા કાલ ગયા પછી ઉત્પન્ન થાય તેવું, ૪ એક દેવ ચળ્યા પછી બીજે દેવ કેટલો કાલ ગયા પછી ચવે તેનું, ૫ એકી સાથે ચવે તા કેટલા દેવા ચવે તેનું, છ મરણ થયા પછી કયા દેવ જઈને ઉત્પન્ન થાય તેનું, તેમજ ૮ કઈ કઈ ગતિમાંથી આવી કચેા દેવ ઉત્પન્ન કંઈ ગતિમાં થાય તેવું. આ વિગેરે ખીજા ઘણા પ્રકારનું સુવ્યવસ્થિત અને સુઘટિત વન વિસ્તારથી જૈન ગ્રંથામાં આપેલુ' છે. વિશેષ જાણવાની ઇચ્છાવાળાઓએ તે તે વિષયના ગ્રંથાથી જોઇ લેવુ.
ઇતિ જૈન પ્રમાણે ઇંદ્રાદિક દેવા અને તેમના આયુષ્યાદિકના સામાન્ય વિચાર ખ, ૨ જો પ્રકરણ ૨૬ મુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org