________________
૮૦
તત્ત્વત્રી મીમાંસા.
ખંડ ૨
છે, યદ્યપિ વૈદિક પૌરાણિકાએ સત્ય તત્વાના તરફનું વળન અટકાવવા માટે પેાતાના પુરતકામાં જગા જગેાપર એવા પ્રદ્યાષ કરી મુકયા હતા કે બૌદ્ધો અને જૈનો—વેદ આહ્વ નાસ્તિક છે. તેમાં પણ અતિ નિકટના સંબધને ધરાવતા જૈનોના માટે તેથી આગલ વધીને એવુ લખતા ગયા છે કે—
'हस्तिना ताख्यमानोऽपि न गछे ज्जैन मंदिरं
કદાચ હાથી મારતા હાય તા તેના હ થથી મરવું પણ ખચાવવા માટે જૈન મંદિરમાં પ્રવેશ ન કરવે. ”
66
આ એક બાળકના હાઉ જેવા પ્રધાષે આજ સુધી ઘણા પડિતાના મનને પણ કુંઠિત કરી નાખેલાં હતાં તે પછી અજ્ઞજનાના કુંઠિત મનની વાતજ શી કરવી ? પણુ આજકાલના માહેશ પઢિતા એવા નિર્માલ્ય વચનના અનાદર કરી જૈનોના અપૂર્વ તત્ત્વને જોતાની સાથેજ ચકિત થઇ પેાતાના અમૃતમય ઉગારે લેાકેાના સમક્ષ પણ પ્રગટ કરીને બતાવતા જાય છે એ કેટલી બધી આશ્ચર્યની વાત હશે ? અને જૈન ધર્મના સત્ય તત્ત્વામાં કેવા પ્રકારની અલૌકિક ખૂબી રહી હશે ? આ વાતને સમજાવવામાં કોઇ વધારે લખવાની જરૂર પડે તેમ છે ? કહેવુંજ પડશે કે સમજવાની કે સમજાવવાની જરૂર પડે તેમ નથી.
,,
બીજી વાત એ છે કે-વેદેશના પૂર્વાચા' કૃત ટીકાઓના અથ તરફ અને વેદોમાં કરેલી દેવતાઓની પ્રાર્થનાઓ તરફ, તેમજ કેટલાક વેઢાના વિષય તરફ લક્ષ કરી જોતાં વેઢો ઇશ્વર કૃત તા નથી જ પણ પૂર્વે કઇ ચાલતા સત્ય ધથી ભેદ ભાવ દાખલ કરવા અનેક અક્ષરના પંડિતે એ મલી ચાલાકી ભરી ગુઢ ભાષામાં ગુથેલા વાકયાને સમૂહ હોય એવા વિચાર ઉપર આવી અટકવું પડે છે. અને તેના સંબધે મારા લેખમાં પ્રમાણ પણ તપાસ કરતાં મલી આવશે.
વળી ત્રિજી વાત એ પણ વિચારવાની છે કે–જૈન અને બૌધ ધર્મની જાગૃતિના સમયમાં-પુરાણકારાએ કલ્પી કાઢેલા વિષ્ણુભગવાનના ચાવીશ (૨૪) અવતાર છે. અને દશ ( ૧૦ ) પણ છે. ચાવીશમાં-આઠમાં ઋષભદેવને અને દશમાં નવમા બુધને ાડી દઇને બાકીના બધાએ અવતારાને-વેદવિહિત હિંસક યજ્ઞ યાગાદિકના પક્ષકાર તરીકે વર્ણવેલા છે. માત્ર ચાવીસમાંના ઋષભદેવજ અહિંસક રૂપ ધર્મની પ્રવૃત્તિ કરાવી નાસ્તિક રૂપ જૈન ધમ ચલાવ્યા. અને દશાવતારામાં નવમા ખ્રુધ ભગવાને અહિંસક ધર્મની પ્રવૃત્તિ કરાવી નાસ્તિક ધમ પ્રવર્તાવ્યા. વેદાનુયાયી પડિતાની આ ધૃષ્ટતા કે ધર્માંની ધગશ ? અહિયાં વિચાર થાય છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org