________________
પ્રકરણ ૨૬ મુ.
જેનામાં ઇંદ્રાદિક દેવતાઓનું સ્વરૂપ
૭૫
મુખ્ય ચાર પ્રકારના દેવતાએ ક્થા તેમાંના પહેલાનું નિવાસ સ્થાન આપણી ભૂમીથી નીચેના ભાગમાં છે, તેથી તેમને ભવનપતિ કહેલા છે. ( વૈકિમતમાં પાતાલવાસી તરીકે કલ્પેલા છે.) બીજી વ્યતર જાતિ ભૂત પ્રેતાદિ, ત્રીજા નૈતિષ-સૂર્ય ચંદ્રાદિ, તે આપણી હદમાં એટલે મધ્યલાકમાં વસનારા દેવતાએ ગણ્ય છે. ચેાથા વિમાનવાસી તે સૌધર્માદિ વિમાનેાના નામથી એલખાવાય છે તે ચેતિષના દેવતાઓની‘ઊપર એક એકથી ચઢીયાતા ખાર જાતિના અણુવામાં આવ્યા છે.
મા ચારે જાતિના સ♥ દેવતાઓ ઊપર અને અનાદિકાળથી સાસ્વત પણે રહેલાં લાખા વિમાને ઊપર અધિકારના લેાગવનાર તે ઈદ્રા કહેવાય છે. તે બધાને સર્પાલ મેળવતાં ચેાસઠ ( ૬૪ ) ઈ દ્રે જ થાય છે- ઇંદ્રાદિકનુ આયુષ્ય પુરણ થતાં ત્યાંથી ચવીને મનુષ્ય ગતિમાં કે તીય ચગતિમાંજ ઊત્પન્ન થાય. પછી ચારે ગતિમાં જવાની છુટ થાય છે મનુષ્યમાં આવ્યા પછી કાઈ કાઈ મેક્ષમાં પણ ચાલ્યા જાય છે. કારણુ દેવતા પણાથી ચવી દેવતા થતા નથી તેમ નરકમાં પણ જતા નથી. તે ઈદ્રના સ્થાનમાં વળી કાઇ ખીજેતેવા પુણ્યાત્મા ઘેાડા વખતમાં આવીને ઊત્પન્ન થાય પણ સ્થાન શૂન્ય રહેતુ નથી.
ઉપર પ્રમાણે ભાણા લેકની પેઠે ત્યાં પણ રાજા પ્રજાના વ્યવહાર ચાલે છે, જન્મ મરણ ચાલું છે. પણ ત્યાં નાં જે સાવતાં સ્થાન છે તે ત્તા સદા તેવાંને તેવાં જ રહે છે.
આથી પણ ઉપરના દરજાના-નવ શૈવયકના અને પાંચ અનુત્તર વિમાનના દેવતાએ છે. તેમને મરણુ જન્મ તે હેાય છે, પણ તેમનામાં રાજાપ્રજાના વ્યવહાર હેતે ણથી. તેથી તે કપાતીત કહેવાય છે. જેમ જેમ ઉપરના દરાના દેવતાઓ તેમ તેમ તેમના આયુષ્યમાં વધારા, સુખ સંપત્તિમાં વધારો, અને તેમના જ્ઞાનમાં પણ વધારા સમજવા,
કેટલાક દેવતાઓના આયુષ્યનુ પ્રમાણુ,
दसवास सहस्साइं भवणवईणं जहन्नठिई. (छाया-दशवर्षसहस्त्राणि भवनपतीनां जघन्यास्थितिः ) ભાવાથ-ચાર જાતિના દેવેામાંના પહેલા ભવનપતિ છે. ત્યાંના દૈવતાએનું અને તેમની દેવીઓનું જઘન્ય એટલે આછામાં ઓછુ આયુષ્ય દશ હજાર વષૅનુ ડાય છે. દેવતાએનુ અને નારકીના જીવાનુ.. આયુષ્ય ( ૧૦૦૦૦ ) દેશ હજાર વર્ષથી આધુ હાતુ જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org