________________
--
૭૪ . nnnnnnnnnnnnnnnnnnnnnnnnWwwwwwww
- તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
-~-~~-~
પ્રકરણ ૨૬ મું. જૈન અને વૈદિક દેતાદિકના સંબંધવાળા ટુક ટુક રૂપના કેટલાક વિચારે નીચે પ્રમાણે... .
જેનેની માન્યતા પ્રમાણે દેવતાઓ અને દેવીએ.
જૈનગ્રંથમાં ચાર પ્રકારના દેવતાઓ બતાવ્યા છે—૧ ભવનપતિના ૨ વ્યંતર જાતિના, ૩ જ્યોતિષ મંડલના, અને વૈમાણિકના
પહેલા ભવનપતિના અસુરાદિક દશભેદ છે. બીજા ગંતસ્ની કિતિના આઠભેદ છે, ત્રીજા તિષ મંડલના પાંચભેદ છે. અને ચેથા વૈમાનિકને બારભેદ છે. આ બધા દેવતાઓ પોત પોતાના અધિકાર પ્રમાણે કર્તવ્યના કરવાવાળા હોવાથી કેપવાસી કહેવામાં આવ્યા છે. ન જે આ ચાર પ્રકારના દેવતાઓના દશ આદિ ભેદ બતાવ્યા છે તેના એક એક ભેદમાં પણ દશ દશ પ્રકાર હોય છે તે નીચે પ્રમાણે–૧ઠંદ્ર-એટલે જે અનાદિકાલનાં ( સદા કાલનાં ) વિમાને છે તેને મુખ્ય અધિકારી જેમ રાજ્ય ગાદી પર આવેલે રાજા તે પ્રમાણે ઉત્પન્ન થયેલે તે ઈદ્ર મનાય છે ?
૨ સામાનિક-એટલે ઈદ્રના જેટલા દરવાવાળા પદવી વિનાના. ૩ ત્રાયશ્વિશા–એટલે મંત્રી પુરોહિતના કરજવાળા. ૪ પારિષદ્યા–એટલે ઈદ્રની સાથે મિત્ર તરીકે દરજે ભગવનારા. પ આત્મરક્ષા–એટલે ઈદ્રની બધી વાતે રક્ષા કરવાવાળા. ૬ લોકપાલા–એટલે પોતાના સ્વામીની શરહદના ચોકીદારે. ૭ અનિકાધિપતિઓ-એટલે-ઈદ્રસેનાના મુખ્ય અધિકારીએ ૮ પ્રકીર્ણકા–એટલે નગરના લેકેની પેઠે વિમાનમાં વસનારા. ૯ આભિયેગ્યા–એટલે દાસ પણાનું કામ કરવાવાળા. ૧૦ કિલ્વિપિકા-એટલે ત્યાંની જગ્યાઓના સાફ સુફ કરવાળા.
આ ઊપર બતાવેળા જુદા જુદા દેવલોકમાંના જે દશ દશ ભેદ છે તેમાં નો ત્રીજો ભેદ કે જે મંત્રી પુરોહિતના દરજાવાળે, અને છઠ્ઠો ભેદ જે પોતાના સ્વામીની સરહદના ચેકીદાર વાળે, આ બે ભેદ વ્યંતરની જાતિમાં અને જેતિષ મંડલના દેવતાઓમાં હોતા નથી. તેથી-વ્યંતર અને જ્યોતિષમાં બાકી રહેલા આઠ ભેદ જ હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org