________________
પ્રકરણ ૧૫ મું. કલિમાં નામથી જ ભગવાન બતાવનારા. ૫૧ જ્ઞાનાદિક નાચ્યાં. (૪) પાપીઓ, કોપીઓ સસાહથી પવિત્ર. (૫) કૃષ્ણ ગયા પછી ભાગવત કથાનો આરંભ. (૬) યવનોની ચઢાઈ પછીનું ભાગવત.. (૭) પુરાણ પછીના વેદે. પદ્મપુ. (૮) ભાગવતનું શ્રવણ કરવા પહાડ અને નદીઓનું આવવું સાતમી કલમ વિના બાકીની સાત કલમ-ભાગવત સહાભ્યથી તેના વિચારનું ખંડ બીજે પ્રકરણ ૧૪ મું. ૧
કલિમાં હરિનામથી જ મોટું ફળ અને વિદ્યાના નામ. ભાગવતાદિ.
પ્રકરણ ૧૫ મું. કલમ બેનું. (૧) પૂર્વકાળમાં-ગાદિકથી જે ફળ ન મળતું તે કલિમાં નામથી. તુલસી રામાયણ. ઊત્તર કાંડ. પૃ. ૧૨૦૨ માં જુવે. ___ कृतयुग त्रेता द्वापरहुँ पूजा मख अरूयोग ।
जे गति हे।इ से। कलि हरि हि नाम ते पावहिं लोग ॥
અર્થ–સત્યયુગમાં યોગ કરવાથી, ત્રેતા યુગમાં-યજ્ઞ કરવાથી, અને દ્વાપરમાં પૂજા કરવાથી જે ગતિ થાય છે તે ગતિને કલિયુગમાં લેકે કેવળ હરિનું નામ લેવાથી પામે છે ?”
- कृते यद् ध्यायतो विष्णुः त्रेतायां यजतो मखैः द्वापरे परिचर्यायां कलौ तद्वारकीर्तनात् ॥ (भागवते एकादशे स्कंधे)
સત્યયુગાદિકમાં–ગાદિકથી જે ફળ મળે તે કલિયુગમાં કેવળ હરિના નામ માત્રથી જ ફળ મળે છે. ત્યારે તે આપણે માટે કલિયુગજ મેટેને? કલિમાંતે ઠગબાજી કરવાવાળા વધારે જોવામાં આવે છે. તે પછી કલિ કાલ એક હરિ નામ માત્રથી સત્ય યુગાદિક જેટલું ફળ આપવાવાળે કયા ગુણ વિશેષથી મના હશે ? સ્વાર્થ ગુણ વિશેષથી તે આટલું મોટું ફળ નહિ લખાયું હોય ?
(૨) ચઉદ (૧૪) વિદ્યાનાં નામ.) તુલસી. રામાયણ પ. ૧૫ની ટીપમાંથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org