________________
પ્રકરણ ૨૨ મું. વાલ્મીકની અને તુલસીની ચમત્કારી વાતા.
*
પ્રકરણ ૨૨ મુ.
( ૧ ) ત્રેતામાં જે વાલ્મીકી તેજ લિમાં તુલસીદાસ, તુલસી રામાયણ. તુલસી જીવન ચરિત્રના પૃ. ૪૦ માં.
(C
ત્રેતાયુગમાં જે વાલ્મીકી હતા તેજ આ કલિયુઝમાં તુલસીદાસજી રૂપે જન્મ્યા. વાલ્મીકે સેા કોડ રામાયણ રચી હતી તેનુ મથન કરી આ સૂક્ષ્મ રામાયણ બનાવી છે ” ઉત્તરકાંડના પૃ. ૧૧૫૯ માં—
Z
16
राम चरित शतकोटी अपारा श्रुति शारदा न वरणे पारा..".".
અર્થાંમાં લખ્યુ છે કે—“ શ્રી રામચંદ્રજીનું ચરિત્ર સા કરોડ શ્લોકમાં રચાએલું છે તેથી તેનુ વર્ણન કરવામાં શેષનાગને કે સરસ્વતીને પણ પાર મળે સ્પેસ નથી. ”
રામયણુ શતકેાટી–શકેાટી અથ વાળું કહેતા તા કદાચ નભી જાતુ પણ રામાયણ શતકોટી શ્લોકના પ્રણામવાળું લખી બતાવ્યુ તે કેટલું બધું અનુચિત? પુરાણકારોના લેખે પ્રાયે ઘણાજ એવા સ્વચ્છંદી છે. માટે આટલું સૂચનમાત્ર લખી જણાવ્યું છે ?
( ૨ ) પારધિના ભવમાંથી નીકળી વાલ્મીકજી તુલસી થયા. રા, ખાલકાંડ પૃ. ૬ ઠાની ટીપમાંથી
“ વાલ્મીકીજીએ રામચંદ્રને કહ્યું કે-પ્રથમ હું પારધિનું કાર્ય કરતા અનેક જીવાની હત્યા કરી કુટુંબનુ પેષણ કરતા. એક દિવસે મામાં સાત ઋષિઓને સમાગમ થતાં હું તેમને મારવાને તૈયારથયા. તેઓએ મને કહ્યું કે-જેઓના વાસ્તે તું પાપકમ કરે છે તે તારા પાપમાં ભાગીદાર થશે કે નહિ ? એવા જવાબ સાંભળી ઋષિઓની પાસે જતાં તેઓએ મને તમારૂં નામ સ્મરવાના ઉપદેશ કર્યાં. પછી હુ ભૂલથી ‘મારા-મારા’ એવા જપ કરવા લાગ્યા તેથી પણ આવી ઉત્તમ સ્થિતિ મળી અને આપ મારા સ્થાનપર પધાર્યા, ”
વાલ્મીકજીએ પેાતાના પૂર્વ ભવરામના ઠેકાણે ‘મારા માર’ કરવાળા શબ્દ રામને કહી બતાવ્યા તે તે કયા જ્ઞાન વિશેષથી ? રામચંદ્રજી કયારૅ થયા અને વાલ્મીકજી કયારે થયા ? આટલું વિચારવા જેવુ ખરૂં કે નહિ ? જૈનામાં જુદા સ્વરૂપમાં એક એવી કથા છે મેળવીને વિચારવાની ભામણુ કરૂ છુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org