________________
પ્રકરણ ૧૧ મું.
નરમેધાદિક યશે અને નવીન વેદે રચાયા.
૭૧
થાય છે. યજ્ઞમાં એટલાં બધાં જાનવરે મશતાં કે તેમના ચામડાઓના પહાડ બની જતા હતા.”
આ દેવી ભા. ના લેખમાં કિંચિત વિચાર–સજજને ! રજપુતાદિકની વસ્તિમાં પ્રાયે બ્રાહ્મણની વસ્તી હોય. આજીવિકાના માટે કાંઈક ભણેલા પણ હોય, સાધારણ વ્યાકરણ કઈ ગાવિષ્ટ થએલે પિતાને વેદાદિકને પારગામી માની જેને તેને અનાદરાજ કરતા હોય અને જેનોને તે વેદ બાહય કહી નાસ્તિક જ માનતે, નીચુ પણ ન જેતે હેય તેવા ગવિષ્ટએ-શુકદેવજી અને જનકવાળો પ્રસંગ જેવા પ્રયત્ન કરે, વેદમાં–જાનવરને મારવાનું, મદિરાપાન કરવાનું, જુગાર ખેલવાનું, અને માંસ ભક્ષણ કરવાનું. અસ્તિકેએ લખેલું કે નાસ્તિકોએ? જેનોએ ઉપર બતાવેલી નિંદ્ય વાતને ઈન્કાર કરેલો છે બાકીની સારી વાતે, જ્ઞાનની વાત તો જૈનોને માન્યજ છે તો પછી જેનોને નાસ્તિક કહેવાળા તેવા જુઠા ગવિગ્ટને કયી ઉપમા આપવી? લોકોમાં એવું ચાલે છે કે જે વ્યભિચારિણી છિનાલ હોય તે સતીને નિંદે તેવા પ્રકારન–અન્યાય જૈન ઉપર થએલે અને થતે આવેલ અને વર્તમાનમાં થઈ રહેલે મનાય કે નહિ? આ માસ ટુંક લેખને વિચાર કરીને સત્યપ્રિય સજજન પુરૂષે જરૂર ન્યાય આપશે ? આથી વધારે હું કાંઈપણ કહેવાને માગતું નથી. સત્યને સત્યની દષ્ટિથી જુવે એટલે બસ છે.
છે ઈતિ–નરમેઘયજ્ઞને ઉપદેશ ગાલવમુનિએ કર્યો. પદ્ય પુત્ર દેવી ભાગવતે-વેમાં જાનવરને મારવાનું બતાવે છે. તેને વિચાર!
ચાક્ષવલ્કયે ભણેલા વેદ વમીને નવીન રચ્યા. યાજ્ઞવલ્કયે પ્રાચીન વેદ વિદ્યાને વમી નવીન વેદો રચ્યા. સ્કંદ પુત્ર ખંડ, છ અધ્યાય ૧૨૯ મે. પત્ર ૧૪૪ થી શરૂ તેમાંને
કિંચિત્ સાર
આજ્ઞાને ભંગ કરવાથી શાકલ્ય ગુરૂને થએલે ક્રોધ, તેથી યાજ્ઞવલય શિષ્ય-ગુરૂની પાસેથી ભણેલા વેદાદિક સર્વ ગ્રંથની વિદ્યાનું વમન કરીને ગુરૂને પાછી મેંપી. અને પછી ગુરૂની પાસેથી નીકળીને હાટકેશ્વરમાં જઈને રહ્યા. ત્યાં રહીને સૂર્યની ઉપાસના કરતાં-વધિમાદિ વિદ્યા મેળવી, પછી લઘુરૂપ ધરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org