________________
તત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
હાથીની સત્બુદ્ધિ થતાં ગમે તે વન દેવતાએ આવીને સાહાચ્ય કરી હાંય તેા તે ખનવા જોગ છે. કારણુ સત્યપ્રિય અને પરોપકારીની પડખે રસ્તાના ચાલતા ગમે તે પણ સાહાય્યભૂત થઈ જશે, જેમકે વલ્લભભાઇ પટેલની પડખે આખી દુનીયા હતી એમ કહીએ તેમાં પેટુ શું છે ? બાકી પ્રભુ આવ્યાનું લખવુ તે તે તદ્દન અજ્ઞાનપણું જ છે.
૬૬
જૈનોમાં–મેઘકુમારની કથા એવી છે કે જે પૂર્વભવમાં હાથી હતા છતાં એ ત્રણ દિવસ સુધી પગ નીચે ભરાએલા જીવની રક્ષા કરી. પુણ્યના ચેગે શ્રેણિક રાજાના પુત્ર થઈ દીક્ષા લીધી, કષ્ટ પડતાં ઘેર જવાની ઇચ્છા થઇ, મહાવીર ભગવાને હાથીના ભવન વૃતાંત સ ંભળાવી સ્થિર કર્યાં. આ કથા પુરાણકારે ઊંધી છત્તી ગાઢવી ભગવાન આવ્યાની કલ્પના કરી હોય ! સભાવાસ ભવને વિચાર પડિતા કરે.
બાકી આધાર લીધા વગર કથાએ ઉંધો કે છત્તી લખી શકાતી નથો એ નિવિવાદ છે.
જે નવ વાસુદેવાર્દિકના સંબંધવાળી કથાએ હતી તેને વિચાર અમેએ કરીને બતાવ્યા છે. બાકી સંબંધ વિનાની કથાઓ અનેક જૈનોની લઇ પુરાણુંકારોએ 'ધી છત્તી આઠવેલી છે પણ તેટલા બધા વિચાર કરી શકાય નહિ તેથી પડિતાને ભલામણુ કરૂ છું કે-પુરાણકારાની કથાઓમાં જ્યાં તદ્ન અસંભવિત જેવું લાગે અને તે કથા જૈન ગ્રંથામાં હાય તે તેની સાથે મેળવીને વિચાર કરી લેવા અને તેની સાથે સત્યાસત્યને વિચાર કરવા. તેવી કથા એક નહિ પણ પુરાણામાં અનેક મળશે. એમ હું મારા અનુભવથી જગુાવી શકું છું. ઇત્યલ:
( ૨ ) અસુરા સૂર્યને ઘેરે છે પણ બ્રાહ્મણોના અધથી છૂટે છે. તુલસી. રા. અરણ્યકાંડ. પૃ. ૬૭૭ ની ટીપમાંથી
શ્રુતિમાં કહ્યુ છે કે-પ્રભાતમાં લૈંગતા સૂર્યનારાયણને સમુદ્રવાસી મ...દેહ નામના અસુરે ઘેરી લે છે પણ પાછળથી તેઓ બ્રાહ્મણેાએ આપેલા અર્ધાનાં જળનાં મિંદુએથી પ્રહાર પામીને વિષેરાઇ જાય છે, ”
k
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org