________________
પ્રકરણ ૧૦ મુ. બ્રાહ્મણેાની સત્તાથી બ્રહ્માદિ દેવે રાંકડા.
પ્રકરણ ૧૦ મું.
(૧) પુરાણના સાંભલનારને–યમે પૂજી બ્રહ્મલોકમાં પુડુચાડયા. શિવપુરાણ, ધર્માંસંહિતા. અધ્યાય. ૨૩ મેા. શ્લોક ૪૪થી ( મ. સી. પૃ. ૬૭)
“ એક મનુષ્ય પુરાણીની પાસે ધમ સાંભળવાને આબ્યા. પછી શ્રદ્ધા ભકિતથી પુરાણીને પ્રદક્ષિણા દઇને એક માસા સેનું આપ્યું. રસ પાત્રના દાનથી વિમાનમાં બેસીને ધમ રાજાની સભામાં ગયા. ધમ રાજાએ તેનુ પૂજન કરીને બ્રહ્મલાકમાં મેકલ્યા, અને દેવર્ષિ સનત્યુમારને કહ્યું કે-જેને શ્રદ્ધા ભક્તિથી પુરાણુના વાંચવાવાળની પૂજા કરી તેને બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવને પૂજયા. અને જે શ્રાદ્ધમાં ઉત્તમ ભક્ત ભાજનથી પૂજે છે તેનાથી તે હું પંદર વર્ષ સુધી પૂજિત રહું છું, અને જે સત્કારથી ભાજન કરાવે છે તેનાથી તે હું ખસેા વર્ષ સુધી તૃપ્તિ પાસુ છુ, એટલુંજ નહિ પણ સંપૂર્ણ દેવતા અને સ ઈંદ્રો પણ પ્રીતિવાળાજ થઇ જાય છે. હે મુનિશ્રષ્ટ ! કથાના કહેવાવાળા તે સાક્ષાત્ બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવાના સ્વરૂપ વાળેજ હાય છે ? તેથી તેની પ્રસન્નતાથી બધા દેવા પ્રસન્ન થઇ જાય છે તેમાં કોઈપણ પ્રકારના સદેહજ નથી ? ઇત્યાદિ. ’’
૩૭
આમાં જરા વિચાર—“ એક માસા સેાનું પુરાણીને મળ્યું તે તે ઠીક, પણ વિમાન આવ્યું તે શું પુરાણીની ચિઠ્ઠી જવાથી ? કદાચ વિમાનમાં બેસતાં પુરાણીએ જોયા હોય ? પણ ધર્મરાજાએ પૂંજી બ્રમ્હલેાકમાં મેકલ્યા. તે અને પછી સનત્યુમારના સાથની વાત પુરાણીએ કેવી રીતે જાણી ? કેમકે અતીન્દ્રિય વસ્તુનું જ્ઞાન તે ભ્રમ્હાર્દિક દેવેશને પણ ન હતુ, તે પછી પુરાણીને કયાંથી ? માટે આ બધુ વિચારી જોતાં જરૂર કેઇ ચાલતા સર્વજ્ઞના ધથી વિપરીત પંડિત માનીએએ અસત્ કલ્પનાએ કરી આ પુરાણુ ધ ઉભા કર્યા હાય ? ધર્મના બહાને પુરાણીએ મેાજમાહ ઉડાવે અને ધર્મરાજાને વગર પૈસે લેાકેાની ઠાઠમાઠ કરવી પડે ? એટલુજ નહિ પણ બે સે વ સુધી ખાધા પીધા વગર આઇયાં કરીનેજ બેસી રહેવુ પડે ? આવા લેખા શું જ્ઞાનીઓના છે ? આગળતા વાંચકે જે વિચાર કરે તે ખરા ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org