________________
૮
:
તત્વનયમીમાંસા.
ખંડ ૨
: : (૩) દેવોને યુરાણ કથાથી સંતે, તે યાથી નથી. શિવપુરાણ ધર્મસહિંતા, અધ્યાય. ૨૨ મ. લે. પ૫ થી ૬૧. (મ. મી પૃ. ૬૫ )
“દેવતાઓ–બલિ, પુષ્પની પુજા યુક્ત પુરાણાદિક પુસ્તકના વાંચનથી જેવી રીતે સંતેષ પામે છે તેવી રીતે નાટકના જેવા યાથી સંતેષ પામતા નથી. માટે વિષ્ણુના કે શિવના મંદિરમાં અથવા સૂર્યના મંદિરમાં જે પુરાણની કથા વંચાવે છે તે સર્વ કામનાઓને પ્રાપ્ત થઈ પછી સૂર્ય લેકને ભેદી બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં સેંકડો કલ્પતક રહી પછી ભૂતળમાં આવી. રાજા થાય છે અને હજારે અશ્વમેઘ યજ્ઞથી જે ફળ મળે છે તેટલું જ ફળ-મહાભારત, અઢાર પુરાણ, વિષયના સંથાને વંચાવવાથી મેળવે છે. માટે ગમે તે પ્રકારથી પણ પુરાણાદિક ગ્રંથને વંચાવવાજ કેમકે તે પુરાણાદિકના ગ્રંથને વંચાવવાથી જેકેટલી: પ્રીતી મહાદેવજીને અને દેવતાઓને થાય છે તેટલી પ્રીતિ બીજી કે ઈપણ વસ્તુથી થતી નથી. માટે પુરાણાદિકની કથા અવશ્ય વંચાવવી. ઈત્યાદિ.”
આમાં મારા બે બેલ—નાટકીયાના તમાસા જેવા યજ્ઞો છે ત્યારે પુરામાં કયા પ્રકારની વિશેષતા? તેમાંનું લખાણ જોતાં-કામદેવસ્વરૂપ નાટકીયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવેને નચાવી દુનીયાની સામાન્ય નીતિમાં પણ રહેવા દીધા નથી તે પુરાણના સાંભળવાથી, સૂર્યલક ભેદી બ્રહ્મલેક સુધી કેવી રીતે પુહચવાના? વળી ત્યાં સેંકડે કલ્પ રહીને પછી ભૂતલમાં રાજા થવાના તે જાણવાનું જ્ઞાન નતે બ્રહ્મદિકમાં હતું તેમજ ન તે લેખને થએલું જણાય છે. જેથી આ લેખ લેકેના કલ્યાણ માટે થએલે હેય એમ જણાતું નથી માટે માટે વિચાર કરીને જુવે. . Iઇતિ– (૧) વેદની આજ્ઞા તે ધર્મ, બાકને અધર્મ ભાગવતે. (૨) ધર્મના માટે પુરાણો કે અધર્મના માટે જુવે મત્સ્ય.:(૩) દેવેને પુરાણ - કાથી સંતે તે યોગ્ય નથી. શિવ પુ,
એમ કલમ ત્રણના વિચારનું-ખંડ. બીજે પ્રકરણ ૧૩ મું
- પ્રકરણ ૧૪ મું. (૧) વળી જુઓ –ભકિાની સેવા કરવા નદીએ આવી. ભાગવત મહામ્ય. (શં-૩૮૦. પૃ. ૫) . .
.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org