________________
૪
તત્ત્વત્રયી—મીમાંસા.
ખંડ ૨
થવાને તેની પાસે આવ્યેા તા પછી કોપાયમાન થએલા બ્રામ્હણ બધા જયને ભસ્મ કરી નાખે તે તે વખતે બ્રમ્હા, વિષ્ણુ અને મહાદેવ એ ત્રણે દેવા મેટામાં મોટા હોવા છતાં આમાંનાં કયે દેવ આ દુનિયાની રક્ષા કરી શકે તેવા છે ? જયારે બ્રમ્હાર્દિક દેવા એક બ્રામ્હણ માત્રથી નિઃસત્વ થઇ બેશે ત્યારે બીજા પક્ષપાત રહિત દેવાના શરણે જવાનું અમારે રહે કે નહિ ?
પક્ષતાતી દેવાને અમે દૂરથીજ નમસ્કાર કરવાના ?
ઇતિ બ્રામ્હણેાની સત્તાના સંબધે ફરીથી કલમે ચારને વિચાર (૧) પુરાણુ સાંભળનારને યમે પણ પૂજીને બ્રમ્હલેાકમાં પુહચત કર્યા, શિવ પુ. ।
(૨) આગળ પાછળની દશ પેઢીને તારનાર પુરાણિક ગુરૂ, શિવ. પુ. (૩) મૃતકપુત્રને લઇ જનાર યમ, બ્રામ્હણના શાપથી નિઃપુત્રીચે થયા. શિવ. પુ. ।
(૪) બ્રામ્હણેાના નમસ્કારથી સૂર્યના પ્રકાશ અને તેના ક્રોધથી જગત ભસ્મ, અનુશાસન પ. ।
એમ ફ્રીથી બ્રામ્હણાની સત્તાના સંબંધે કલમેા ચારને વિચાર. ખડ. આજે પ્રકરણ ૧૦ મું. ॥
કલમ ૧૦ થી આશ્ચક જનક પુરાણકારોની વાતા.
પ્રકરણ ૧૧ મું
(૧ ) સૂર્યની સ્ત્રી ઘેાડી થઇ, સૂર્યાં ઘેાડા થઈ પાછળ ગયા.
( શ. ૬૯ થી ૭૧ પૃ. ૧૦ સુ') ભાગવત અને માર્કણ્ડેય,
“ સૂર્યની સ્ત્રીએ-છાયારૂપ સ્રીને ઘરમાં રાખી પાતે ઘેાડી બનીને વનમાં ગઇ. શું આ સંભવિત છે ? (૬૯)
* જયારે સૂર્યને ખબર પડી કે મારી સ્ત્રી ઘેાડી થઇ ગઇ છે તેથી પાતે ઘેાડા થઇ ગયા. શું આ સંભવિત છે ? જો સંભવિત હાય તે પૌરાણિકાના ઘરમાં તે વખતે શાને પ્રકાશ થયા હશે ? (૭૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org