________________
૬૮
-
~
-
~
તત્ત્વત્રયી–મીમાંસા.
' ખંડ ૨ (૨) આગળ પાછળની દશ પેઢીને તારનાર પુરાણિક ગુરૂ. - શિવપુરાણ. ધર્મસંહિતા, અધ્યાય. ૨૨ મિ. લૅક. ૫૦ થી (મ. મી. પૃ. ૬૪)
બધાએ લેકેને બેધ કરવાવાળો તે ગુરૂ હોય છે. તેથી તે પૂજ્યને પણ પૂજ્ય છે, તેમાં પણ પુરાણને જાણવાવાળે તે સર્વ પાત્રોમાં શ્રેષ્ઠ છે (૫૦) નરકાદિકમાં પડતા જીવેને ધારણ કરે છે તેથી તે પાત્ર છે–તેમને ધન, ધાન્ય, સોનું, નાના પ્રકારનાં વચ્ચે આપે છે તે પરમગતિમાં જાય છે. અને ગાય, રથ, ભેંસ, હાથીઓ ઘડાઓ જે શ્રેષ્ઠ બ્રામ્હણને આપે છે તેના પુણ્યનું ફળ સાંભળો અક્ષય અને સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી અશ્વમેધ યજ્ઞના ફળને મેળવે છે ૫૧ પર છે પ૩ અને જે ખેડેલી, અથવા ફળવાળી પૃથ્વીનું દાન કરે છે તે પિતાના પૂર્વના દશવંશ અને આગળના દશ વંશને સંસાર સમુદ્રથી તારે છે. (૫૪ ) ”
આમાં અમારા બે બેલ-સંસાર સમુદ્રયી તારનાર ગુરૂ હોય છે પણ તે ત્યાગવૃત્તિવાળો હોય તેજ તારી શકે છે. બાકી પુરાણેને જાણ લેભી ગુરૂ તારી શકે નહિ. કારણું પ્રથમ તે પુરાણેના વિષજ વિશ્વાસને પાત્ર નથી, તે પછી તેના સંભળાવતાર વિશ્વાસના પાત્ર કેવી રીતે ? જુવો અમારે આ બધે પૂર્વને લેખ આમાં સત્યતા કેટલી છે.?
વળી વિચારવાનું કે–આગળના દશવંશને તારનારમાની લઈએ પરતું પાછળના દશ વંશને તારનાર પુરાણિક ગુરૂ કેવી રીતે ?
(૩) મૃતકપુત્રને લઈ જનાર યમ. બ્રામ્હણના શાપથી નિ: પુત્રીઓ.
સ્કંદપુરાણ ખંડ. છઠો. અધ્યાય. ૧૩૯ મો. પત્ર ૧પપ થી ક. ૨૪ ને કિંચિત સાર–
એક ઉપાધ્યાયને વૃદ્ધપણે પુત્ર થશે. પાંચમે વર્ષે મરણ પામે. પિતાના પુત્રને ધર્મરાજાના ઘરમાં જે. પછી તે બ્રામ્હણે યમ રાજાને શાપ આપે કે-તે, મને અપુત્રી કર્યો, જા તું પણ તે વિના જ થઈશ. યમે બ્રમ્હાને કહ્યું કે હું તમારે અધિકાર રાખીશ નહિ. પહેલે માંડવ્યના શાપથી હું શદ્ર થયે અને આ વખતે પુત્ર વિનાને થયે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org