________________
પ્રકરણ ૧૦ મું. બ્રાહ્મણની સત્તાથી બ્રમ્હાદિ દેવ રાંકડા. ૩૯
બ્રમ્હાને ઈકે કહ્યું–આમાં યમને શું વાંક? બ્રમ્હા રાંક થઈને બેલ્યા કે બ્રમ્હ શાપ મારાથી ન ફેરવાય? પછી બ્રમ્હાએરેગોને બેલાવીને કહ્યું કે યમ મેકલે ત્યાં તમારે જવું. યમને કહ્યું કે ગતાયુની પાસે રેગેને મેકલવા એટલે હે યમ ! તમારે માથે અપવાદ ચઢશે નહિ. યમે રેગેને કહ્યું કે-ચિત્રગુપ્તને પુછીને તમારે પૃથ્વી ઉપર જવું! પણ હાટકેશ્વરમાં જવું નહિ. યમ બ્રામ્હણ રૂપે તે પુત્રને લઈને હાટકેશ્વરમાં ગયે, જીવતા પુત્રને જોઈને બ્રાહણે કહ્યું કે જ્યાંથી કઈ પાછું આવતું નથી ત્યાંથી તું કેવી રીતે આવ્યો ? અને આ બ્રામ્હણ કોણ છે? પુત્રે કહ્યું કે-આ ચમ રાજા છે, તેને શાપથી મુક્ત કરે ! પછી બ્રામ્હણે કહ્યું કે-દુખથી નીકળેલું વચન જુઠું નહિ થાય, તેથી દેવયોનિમાં પુત્ર નહિ થાય-મનુષ્યમાં થશે. ઇત્યાદિ.”
આ રક દ. ૫૦ લેખને જરા વિચારીએ-મરણ પામેલા પિતાના પુત્રને ધર્મરાજાના ઘરમાં છાણે છે. તે તે ક્યા સ્વરૂપથી જોયેલે માનવે ? તે બ્રાહણે યમરાજાને અપુત્રીયાને શાપ આપે. યમે બ્રમ્હાને કહ્યું કે હું તમારા અધિકારથી માંડવ્યના શાપથી શુદ્ર થયે અને આ વખતે પુત્ર વિનાને થયો, ઈદ્ર બ્રમ્હાને કહ્યું મને શું વાંક? બ્રમ્હા રાંક થઈને બેલ્યા કે-બ્રમ્હશાપ મારાથી ન ફેરવાય. આ બધી વાતમાં ખરી વાત કરી ? છેવટે યમ પુત્રને પાછે સોંપી શાપ મુક્ત થવા તે બ્રામ્હણ પાસે આવ્યો. બ્રામ્હણે પોતાના પુત્રને પાછા લઈને યમને કહ્યું કે–તને દેવયોનિમાં પુત્ર નહિ થાય પણ મનુષ્યનિમાં થશે. એ કયા જ્ઞાનથી કહીને બતાવ્યું માનવું? અને આ બધી વાતમાં કઈ વાતને સત્ય માનવી. ?
(૪) બ્રામ્હણના નમસ્કારથી સૂર્યને પ્રકાશ અને ક્રોધથી જગત ભસ્મ.
આર્યોના તહેવારને ઇતિહાસ પૃ. ૧૩૯ બ્રામ્હણના નમસ્કારને લીધે સૂર્ય પ્રકાશે છે એમ વનપર્વમાં કહ્યું છે. અને તે ક્રોધાયમાન થાય તે સર્વ જગત ભસ્મ કરી નાખે એવું અનુશાસન પર્વમાં કહ્યું છે.
આમાં પણ જરા વિચારવાનું કે બ્રામ્હણે યમ રાજાને શાપ આપી નિપુત્રીઓ કરી નાખે ત્યારે બ્રહાએ રાંકડાપણું બતાવ્યું પણ યત્ કિંચિત ન્યાય કરવા સમર્થ ન થયા. બ્રાહણેના આગળથી બ્રમ્હાની સત્તા કયાં ચાલી જતી હશે ? અરે ! યમ રાજા પણ કર્યો અને પુત્રને પાછે સેંપી શાપથી મુક્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org