________________
૪૨
તત્ત્વત્રી–મીમાંસા
ખંડ ૨
નખતે લડયા. અને દેવ દૈત્યોને લડાવી માર્યા. અને જગેશ જાપર વર આપવામાં કેટલા બધા ઉદાર થઈ પડયા. આવા લેખમાં સત્યપણુ કચે ઠેકાણેથી શેધવું. ( ૭ ) પુરૂષની સ્ત્રી અની, પાછી તેજ સ્રી, પુરૂષ. ભાગવત. ( શ. ૭૨-૭૩ મી ) “ વવરવત મનુની ઇલા નામે કન્યા, સ્ત્રી મટી પુરૂષ થઇ ગઈ. શુ સુષ્ટિ નિયમ વિરૂદ્ધ થઇ શકે ? કે જેનું પાછળથી—સુદ્ર* નામ રાખવામાં આવ્યું હતુ. (૭૨) પુનઃ સુદ્રમ્નને પુરૂષ મટી સ્રી થઇ જવું. શુ' સૃષ્ટિ ક્રમ વિરૂદ્ધ નથી ? ( ૭૩ )
(૮) કામના પેટમાં પેશી કાકભુશુંડે જગત જોયુ. રામાયણ ( માલકાંડ ) (શ. ૧૫ રૃ. ૧૪
"L
શું કાગભુસુંડનું રામચંદ્રના પેટમાં પેસીને સંપૂર્ણ તલાક લેાકાન્તર જોવા અને ઘણા દીન પ્રય′′ત પેટમાંજ ભ્રમણ કરવું. શું સંભવિત છે કે ? ” આ કાકભુંડની કથા અમેાએ રામને ઇતિહાસ લખતાં કેટલાક વિસ્તારથી આપેલી છે તે જુવા અને વિચાર કરા કે જેથી સત્યાસત્યની ખબર પડે.
(૯) બ્રહ્માની ઇકે તેરમી (૭૧) પેઢીએ સમ. શ. ૧૯ મી. રૃ. ૩ જ્યારે વાલ્મીકી શમાયણના અયેાધ્યા કાંડના લેખાનુસાર–રામચંદ્ર બ્રહ્માની ઇકેતેરમી પેઢીએ છે. તે પૌરાણીઓ દયા કરીને ખતાવશે કે રામચંદ્ર કયા ત્રેતામાં થયા ? અને જ્યારથી સૃષ્ટિ થઈ ત્યારથી આઠમે મન્વંતર હાલ છે કે જેમાં આસરે ૫૦૦ વાર ત્રેતાયુગ આવી ચુક્યા તા કયા ત્રેતામાં રામચંદ્ર થયા ?
97
(૧૦) પરશુરામાવતારે માતાને મારી તે ધમ કે અધમ ? રામાયણુ, માલકાંડ ( શ, ૧૮ મી. રૃ. ૩)
“ પરશુરામાવતારે પેાતાની માતાને મારી નાંખી. આ ધમ કે અધમ જે આવાં કામ કરે તે શું ઇશ્વર કહી શકાય ? ”
આ પરશુરામ અને રામ એ અન્ને અવતારે એકજ વિષ્ણુના સાથમાં થએલા છે છતાં એક એકને જોઇ મૂઢ જેવા મની ઓળખી શકયા નહિ એ કેટલુ બધુ આશ્ચય ? એટલુજ નહિ પણ એક એકને મારવા તૈયાર થઇ ગયા આ લેખ અમારી ખાસ વિચારવા જેવા છે તે જોઇ સત્યાસત્યના વિચાર કરવાની ભલામણ કરૂ છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org