________________
પ્રકરણ ૯ મું. દેવ દાનથી પણ બ્રાહ્મણ મોટી સત્તાવાળા.
૩
માત્ર પણ ન કરતાં તેનુ ધન હોય તે તેણે આપી દઇને રાજા પિતાના દેશથી બહાર કાઢી મૂકે ૩૮૦ ૫ બ્રામ્હણને મારવાથી અધિક પપ પૃથ્વી ઉપર બીજુ કિઈ નથી. તે કારણથી સંપૂર્ણ પાપના કરવાવાળા બ્રામ્હણને પણ મારવાને વિચાર રાજા મનથી પણ કરે નહિં ૩૮૧ ના
(૭) બ્રામ્હણ ઉપર કેપ કર નહિ, કરનારનો નાશ થાય છે. મનુસ્મૃતિ અધ્યાય. ૯ મે. લેક ૧૩, ૩૧૪. (મ. મી. .૧૭૮)
“બ્રામ્હણથી ગમે તેટલી આપદા થઈ હોય તો પણ રાજા બ્રામ્હણને કેપ ન કરાવે. કેમકે કે પાયમાન થએલે બ્રામ્હણ બલ અને વાહનોની સાથે નાશ કરે છે. જુવકે બ્રામ્હણના કેપથી–અગ્નિને સર્વભક્ષી, સમુદ્રને અપેય, અને ચંદ્રમાને ક્ષિણ, થવું પડયું. મારે બ્રામ્હણને કેપ કરવી કેણુ નાશને પ્રામા નથી થયે? ૩૧૩, ૩૧૪,
- સજજનને ? આપણે બ્રાહણેના શાસ્ત્રોને માન આપીને વિચાર કરીએ તો પણ–અગ્નિ, સર્વ ભક્ષી, સમુદ્ર અપેય, અને ચંદ્રમાને હાનિ વૃદ્ધિ. એ બધું બ્રમ્હાદિકનું કરેલું માનવું કે બ્રામ્હણોનું ? આતે લોકોને ડરાવીને કેવળ સ્વેચ્છાચારે વર્તવાનું જણાવ્યું હોય એમ જણાય છે. બાકી આમાં તત્વ
છે.?
(૮) પંડિત કે મૂર્ખ બ્રામ્હણ વિના બીજે કઈ પૂજ્ય નથી. મનુસ્મૃતિ. અધ્યાગ. ૯ મો. ક. ૩૧૭ થી ૧૯ (મ. મી. પૃ. ૧૭૯)
શાસ્ત્રોકત વિધિથી સ્થાપન કરે કે નહિ સ્થાપન કરેલો પણ અગ્નિ મોટો દેવ છે. તે પ્રમાણે પંડિત કે મૂર્ખ, બ્રાહણ દેવતા રૂપનાજ છે. તેથી કંઈ પણ પ્રકારથી બ્રામ્હણની અવજ્ઞા ન કરવી જોઈએ. ૩૧૭૧ તેજસ્વી અગ્નિ મુડદાંને બાળતાં પણ દૂષિત થતું નથી. અને તે અગ્નિ પાછ થશમાં આવેલી વૃદ્ધિનેજ પામે છે. ૩૧૮ છે તે પ્રમાણે ગમે તેવું અકાર્ય કરવાવાળો બ્રામ્હણ તેં પણ તે પૂજ્ય જ છે. કારણકે બ્રામ્હણ છે તે પરમ દેવતા છે. ૩૧લા”
ખરા બ્રમ્હતત્વને પ્રાપ્ત થએ અકાર્ય કરેજ નહિ. અગર કરે છે તે ખરો બ્રામ્હણજ નહિ. બાકી અકાર્યને વેગથી તે બ્રમ્હાને પણ વારંવાર શાપિત થવું પડયું છે. તે પછી નામધારી બ્રામ્હણ તે ક્યા હિશાબને? માટે આ લખાણજ પક્ષપાતવાળું એગ્ય નથી.
-
-
-
-
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org