________________
પ્રેકÁ ૯ સુ દેવ દાનવેાથી બ્રાહ્મણેા માટી સત્તાવાળા.
देवाधीनं जगत् सर्वे मंत्राधीनाश्च देवता. ते मंत्रा ब्राह्माणाधीना स्तस्मात् ब्राह्मण दैवतं ॥ १ ॥
ભાષા—આ મધું જગત્ દેવતાઓના આશ્વીનમાં ( વશમા ) છે. ( વેદાના મુખ્ય દેવા—સૂર્ય, અગ્નિ અને વાયુ એ ત્રણ છે. બાકીના ઈંદ્ર, વરૂણુ, ચમ આદિ ખીજા પણ દેવતાએ છે. પુસણાના મુખ્ય દેવા બ્રમ્હા વિષ્ણુ અને મહાદેવ છે. ખાકીના ગણેશજી, હનુમાન, ભૈરવ આદિ છે. ) અને આ બધું જગત્ તેમના આધીનમાં ( વશમાં ) મતાવેલુ હાય એમ સમજાય છે. હવે આ બધા મંત્રાધીન ( મંત્રના વશમાં ) ખતાવેલા હાય ? અને આ બધા મંત્રાની રચના કરવી અને બધાએ દેવતાઓને બ્રેાલાવવા તે બધુ બ્રામ્હણેાનાના આધીનમાં ( વશમાં ) જણાવેલું હેાય ? તે કારણથી બધાએ દેવાના દેવ બ્રામ્હણેાને જણાવેલા હશે ? વળો પુરાણેામાં ઘણુ એક ઠેકાણે એવુ પણ જણાવવામાં આવેલુ છે કે પુરાણવાચક બ્રામ્હણુની પુજા કરવાથી બ્રમ્હાદિક દેવા પૂજાઇ જાય છે અને સંતુષ્ટમાન થઇ જાય છે તે આ ફ્લાકના પ્રમાણથી લખાયુ હોય ? વળી બ્રાહ્મણાના રચેલા શાસ્ત્રામાં જે પ્રમાણે લખાયું હોય તે પ્રમાણે માની લેવુ' પણ કાઇએ ત કરવી નહિ. કેમકે જે બ્રામ્હણેાએ દેવાને વશ કરેલા તેમના આગળ ખીજા શા હિસાખમાં ? જુવા—-પુષ્કરજીમાં બ્રમ્હાએ બ્રામ્હણેાને નમસ્કાર કર્યાં ત્યારે બ્રમ્હાને યજ્ઞ કરવાની રજા મળી હતી ? યુધિષ્ઠિરના યજ્ઞમાં કૃષ્ણ ભગવાને માણેકના પગ ધાયા હતા એમ જણાવેલ છે અને વળી બ્રાહ્મણેાએ શાપઆપીને મહાદેવજીનુ લિન્ગ તેાડયુ હતુ તે પણ પ્રસિદ્ધજ છે. આવા આવા પ્રકારના અધા લેખા જોતાં બ્રામ્હણેાની સત્તા આગળ દેવાની સત્તા કાંઈજ ન હતી તે પણ આ ફ્લાકથી સમજાય છે..
૩૩
( ૩ ) સ`જીવેામાં શ્રેષ્ટમાં શ્રેષ્ટ બ્રામ્હણુ,
મનુસ્મૃતિ અધ્યાય ૧લા Àાક. ૫-૯૬ પત્ર ૩૮ (મ. મી. રૃ. ૧૭૪)
“ જે બ્રામ્હણના મુખમાં બેસીને દેવતાઓ હવ્ય ( હૈામની વસ્તુઓ ) અને પિતા કન્ય ( શ્રાદ્ધનુ ભાજન ) સદા ખાઇ રહ્યા છે. તે બ્રામ્હણથી અધિક ( માટે ) દુનીયામાં ખીજો પ્રાણી કાણુ છે ? અર્થાત્ તપસ્વી પણ બ્રામ્હણુથી માટે નથી. ૯૫ સ્થાવર જીવામાં-જંગમ ( ચાલતા હાલતા ) જીવા શ્રેષ્ટ છે. ચાલતા હાલત્તા જીવામાં બુદ્ધિવાળા જીવા શ્રેષ્ટ છે, અને બુદ્ધિવાળા જીવામાં મનુષ્યેા શ્રેષ્ટ છે. અને મનુષ્યેામાં બ્રામ્હણેા શ્રેષ્ટ છે. ૯૬,
5
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org