________________
પ્રકરણ ૬ ઠું. ધર્મના બહાને પરની સ્ત્રીઓના લાલચુઓ
૨૩.
ચેથને દીવસે એકાંત સ્થાનમાં ન વેશ્યાની પૂજા કરે છે તે સ્ત્રીને અતિપ્રિય થાય છે. શું આપ આ વાતને ઠીક માને છે કે?
(૨) બ્રહ્મા માટે વ્રત કરનાર અસરાઓ સાથે વિમાનમાં બેસી સ્વર્ગે જાય. ભવિષ્ય પુત્ર |
(દશં ૩૬૨ પૃ. ૫૨ ) બ્રહ્યાજના નિમિત્તે પડવાને દિવસે જે પુરૂષ વ્રત પાલન કરે છે તે શરીરાંત પછી આભૂષણેથી યુક્ત થઈને અપ્સરાઓ (વેસ્થાઓ સાથે) વિમાનમાં બેસી સ્વર્ગે જાય છે. શું આ વાત મુસલમાનોની હુરવ ગિલમેના મળવા બરાબર છે કે નથી?. ”
(૩) યજમાન સ્ત્રીનું પણ દાન બ્રાહ્મણને કરે.
ભવિષ્ય પુરાણ પૃ. ૫૭ (શે. ૩૬૬-પૃ. ૫૩)
યજમાન પિતાની સ્ત્રીનું પણ દાન કરીને બ્રાહ્મણને સેંપી દે. વાહરે પપજીઓ વાહ ! ! ખૂન કરી !! પિતાની સ્ત્રીનું પણ દાન? શું આ વાત માનવા લાયક છે?”
આમાં જરા મારે વિચાર-- આ એક સ્ત્રી માત્રના દાનથી કોનું કલ્યાણ વિચારવું? દાન લેનારનું, કે યજમાનનું ?, કે તે સ્ત્રીનું?
(૪) સૂર્યને વેશ્યાઓ અર્પણ કરે તે સૂર્ય લેકમાં જાય.
ભવિષ્ય-પુરાણ, પૃ. ૧૯૧. (સં. ૩૫૫ પૃ. ૫૧ )
“ઉત્તમ વેશ્યાઓના સમૂહને સૂર્યનારાયણને અર્પણ કરે તે સૂર્યલેકમાં જાય છે. શું સનાતન ધમીઓના સૂર્યદેવને પણ વેશ્યાઓને ખપ પડે છે કે ?”
આમાં મારાં બે બેલ–બ્રાહણે, મૃતકનું બારમું હરાવી-ખાટલે, ગોદડું વિગેરે લઈ જઈ તમારા બાપ દાદાઓને પહોંચાડે છે, અને શ્રાદ્ધમાં માંસાદિકનું ભજન કરી તેમને તૃપ્ત કરે છે. તે પ્રમાણે આ વેશ્યાઓને લઈ જઈને સૂર્યને પહોંચાડતા હશે કે કેમ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org