________________
૨૬
તત્રયી-મીમાંસા
:
ખંડ
તેનું ફલ એ છે કે–જેટલા તે બ્રાહ્મણના શરીર ઉપર રોમ (જીણા કેશ) હોય અને આગળ તેના પરિવારના શરીરના રેમ હોય તેટલા હજાર વર્ષ તક તે ભક્ત, શિવકમાં વાસ કરીને રહે છે ?”
પોષકારથી પુણ્ય બતાવતા તે વિચારવાની જરૂર શી પડતી ? આતે જેટલા શરીરના રેમ તેના અને તેના સંતાનના, તેટલા હજાર વર્ષ શિવકમાં વાસ. તે શું આ શિવલોક બ્રમ્હ અને વિષ્ણુ લોકથી કેઈ જુદે છે ! જે એ ત્રણ લોક જુદા જુદા હોય તે તે બધાઓનો વૈદિકમત એક શાથી ? અરે સ્વાર્થમાં પણ કિંચિત્ તે સત્ય હોવું જોઈએ ?
(૬) મૃત્યુ નજીક જાણી રાજા દંડનું ધન બ્રામ્હણોને આપે. મનુસ્મૃતિ અધ્યાય. ૯. શ્લોક. ૩૨૩ મે. (મ.મી. પૃ. ૧૮૦)
“ રાજાને કોઈ ઉત્તમ જ્ઞાન થયું હોય, કે અસાધ્ય વ્યાધિ થવાથી મૃત્યુ નજીકમાં આવ્યું હોય, તે મહાપાતકીના દંડનું ધન વરજીને બાકીના સર્વ દડનુ ધન બ્રાહ્મણને અર્પણ કરી દે અને પુત્રને ગાદીએ બેસાઈ ઉત્તમ ફળની પ્રાપ્તિના માટે સંગ્રામમાં અથવા રેગાદિકમાં ભેજનને ત્યાગ કરી પિતાના પ્રાણને ત્યાગ કરે. ૩૨૩ છે”
કઈ પૂછશે કે શું આ દાનની બાબત ઉત્તમ નથી ? ઉત્તમ છે પણ આમાં ન તો કઈ સાધુ સંતેને, તેમજ ન તેં ગરીબ ગરબાઓને, યાદ કરેલાં છે. કેવળ પક્ષપાતીયું અને સ્વાર્થીયું હોવાથી, યોગ્યતા વિનાનું છે તેથીજ અમારે ટાંકવું પડયું છે?”
* (૭) ગ્રહોની પ્રીતિ માટે બ્રાહ્મણોને ભોજન અને દાન.
યાજ્ઞવલ્કય સ્મૃતિ અધ્યાય ૧ લે. ક. ૩૦ થી ૩૦૬ ( મ. મી. મૃ. ૧૯૪)
“નવ ગ્રહની પ્રીતિ માટે ક્રમથી બ્રામ્હણેને ભેજન કરાવે અને સાથે દાન પણ આપે.
જેમકે-૧ ગોલવાડ્યુ, ૨ ખીરનું, ઘતનું, ૪ દુધનું, ૫ સાઠી ચેખાનું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org