________________
w
પ્રકરણ ૭ મું. જગત્ ગુરૂઓને ધન મેળવવાનો પ્રયત્ન. ૨૫
મનુસ્મૃતિ અધ્યાય ૮મે ક ૩૭૩૮ મે (મ. મી. પૃ. ૧૭૫)
“કેઇનું દાટેલું ધન વિદ્વાન બ્રાહ્મણના હાથે ચઢી જાય તે તે બધુએ ધન તે બ્રાહ્મણજ લઈ લે. કેમકે તે બ્રાહ્મણ બધાને પ્રભુ (માલક) છે. અગર જે તેવું દાટેલું ધન રાજાના હાથે ચઢી જાય તે તેમાંથી અડધું બ્રાહ્મણોને આપી દે પણ બધું ધન પિતાના ભંડારમાં મૂકી દે નહિ?
(૨) વાધ, ગાય આપે તે જમાન સુખી?
યાજ્ઞવલ્કય રસૃતિ –અધ્યાય ૧ લો લોક ૨૨૧ મે (મ. મી. પુ. ૧૯ થી )
“ઘર, ધાન્ય, અભય, જુતી, (જેડા) છત્રી, કુલ, ચંદન, સ્વારી. ઘેડે ગાડી આદિ) વૃક્ષ, આંબાદિ પિતાને પ્રિય હોય તે વસ્તુ શય્યા એ છે. ધી વસ્તુઓનું દાન કરવાવાળા અત્યંત સુખી થાય છે.
(૩) વળી જુએ ભાગવત મહાત્મય. (શ. ૩૮૩ મી. પૃ. ૫૫) જે માણસ ૧૨ તેલા સોનાના (હાલની કિમતે ૨૨૮ ની કિમતનું સેનું થયું તેનું) સિંહાસન ઉપર ભાગવતની પિથી મૂકીને વસ્ત્ર અલંકાર સાથે દક્ષણ સહિત આપવું તેથી તે આપનાર સર્વ બંધનથી મુક્ત થાય છે. શું આ વાક્ય સ્વાર્થી નથી કે ?”
(૪) વળી જુએ–બ્રાહ્મણની આજીવિકા હરે તે ૬૦ હજાર વર્ષ નરક કીટ. ભાગવત સ્કંદ. ૧૦ મે. અધ્યાય ૬૪ મો. (સં. ૪૩૦ પૃ. ૬૬).
બ્રાહ્મણની આજીવિકાનું જે હરણ કરે તે માણસ સાઠ હજાર વર્ષ નરકમાં કીડા થાય છે. શું આ વાત સત્ય છે કે? પૌરાણીઓએ પિતાનું નક્કસ સાચવ્યું છે હોં? બ્રાહ્મણનું ચારવું ખરાબ અને બીજાનું ચોરવું શું ઠીક છે કે? સિંધીભાઈને સિધીભાઇનાં વાલાં કેમ ખરુંને ?”
(૫) બ્રાહ્મણને પરણાવનારને શિવલોકમાં વાસ
મસ્યપુરાણ અધ્યાય ૧૧ મે, પૃ. ૭૭૨, . ૩૭ ૩૮, (મ, મી. પૃ ૧૬૫).
“અનાથ, ગરીબ અથવા સનાથ બ્રાહ્મણને જે તીર્થના ઉપર પરણાવી દે
A
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org