________________
૧૮
-----
તત્વત્રયી-મીમાંસા.
ખંડ ૨ વળી જુવો–એજ કૌશિકના સાત પુત્રોને અધિકાર. મસ્યપુરાણ. અધ્યાય ૨૦ માં (મ.મી. પૃ. ૧૬૯).
એજ કૌશિકના સાતે પુત્રો ગાયને મારીને ખાઈ ગયા અને ગુરૂજીને આવીને કહ્યું કે–ગાયને વાઘ મારીને ખાઈ ગયે. ઈત્યાદિ. ”
આમાં કિંચિત વિચાર–આ ગાયના વધમાં ત્રણ પાપ મુખ્ય છે. ૧ નિરપરાધી ગાયના વધનું, (૨) ગુરૂદ્રોહિપણુનું અને (૩) તદ્દન જુઠ બલવાનું. વૈદિક બળના આશ્રયથી કેવી રીતે છુટી ગયા તે વિચારવાનું છે.
(૧૫) ગેંડાદિકના માંસથી પિતરોને અક્ષય ફળની પ્રાપ્તિ. યા. સ્મૃતિ. અ. ૧ લે. લેક ૨૬૦૬૧ મા (મ. મી. પૃ. ૧૨)
ગુંડાનું માંસ, મહા શતક મછનું માંસ, મધ અને શ્યામક આદિ અન્ન, મુનિઓને, વળી લાલ બકરાનું માંસ, કાલાશાક, ગરડા અને ધોળા વર્ણવાળા બકરાનું માંસ, એ સર્વ જે પિતાના માટે આપે છે અને ગયાજીમાં જે કાંઈ શાક ફલાદિક પિતરના વાસ્તે આપે છે, એ સર્વ અક્ષય ગુણવાળું થઈ જાય છે, અને ભાદરવા વદિ તેરસના દિવસે અથવા મઘા નક્ષત્ર યુક્ત તેરસના દિવસે, જે કાંઈ વસ્તુ દાનમાં પિતાના માટે અપાય તે બધું અનંત ગુણવાળું થઈ જાય છે.”
આ બધા પ્રકારના માંસનું દાન લેતાં શું તેમને ઘણા ઉત્પન્ન નહિ થતી હોય? જે જીના પ્રાણ લેવામાં આવતા હશે તેમના તરફને આશીર્વાદ અક્ષય સુખને આપવાવાળ મળતું હોય તેમ આપણાથી કબૂલ કરી શકાય તેમ છે ? ન જાણે તે વખતના મુનિઓ અને બ્રાહ્મણે કેવા પ્રકારને ધર્મ અને કેવા પ્રકારની અંધાધુંધી ચલાવતા હશે તે આજે સર્વ કેઈને વિચારવાને વિષય થઈ પડયા છે.
છે ઈતિ-(૧) અતિથીના માટે બળદ કે બકરે પકાવે. વિશિષ્ટ (૨) રષિઓ પ્રાણ લેવાનું કહે તો જીવને શરણ તેનું મનુવા (૩) બ્રહ્માએ બધા
જીવે ખાવાને રચ્યા તેમ માની શકાય ? મનુ (૪) મૃગાદિકના માંસથી દશરથનું શ્રાદ્ધ કષીઓ જમ્યા. પદ્મપુરાણા (૫) કૌશિકના સાત પુત્રો ગાયને ખાઈ નિર્ભય થયા પદ્મ અને મત્સ્યપુ (૬) ગેંડાદિકના માંસથી પિતરને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org