________________
-
-
પ્રકરણ ૪ થું. માંસાદિકથી પિતરોની તૃપ્તિ બતાવનારા ગુરૂઓ. ૧૭ કર્યો હોત તે આ બધું બ્રહ્માએજ પેદા કર્યું એવું નજ લખી શકતા માટે આ લેખ જ વિચાર પૂર્વક યોગ્ય લખાયો છે એમ અમને જરાપણ લાગતું નથી. આપ સજજને પણ વિચાર કરશે તો મારાજ મતને મલતા થશો કે કઈ સત્ય વસ્તુ એક સ્વરૂપવાળી બતાવી સંતોષ આપશે.”
(૧૩) મૃગાદિકના માંસથી દશરથનું શ્રાદ્ધ ઋષિઓ જમ્યા.
પદ્મપુરાણ પ્રથમ સુષ્ટિ ખંડ. અધ્યા. ૩૩ મો. પત્ર હ૭ સું. લેક ૭૭ થી ૮૪ સુધીને સાર–(મ.મી. પૃ. ૧૦૭ ).
ષિઓએ-રામચંદ્રજીને કહ્યું કે તમો રાજા દશરથનું શ્રાદ્ધ કરે તેમાં પવિત્ર માંસ, અને ધાન્યાદિકથી બ્રાહ્મણને ભજન કરો. તે સાંભળીને રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું કે માંસાદિકથી ભેજનની તૈયારી કરાવો. ત્યારે લક્ષ્મણજી-ખરગોસ, મૃગાદિ, જાનવરેને મારીને લાવ્યા. બીજી સામગ્રી પણ તૈયાર કરી. સીતાજીએ રસેઈ બનાવી. ઋષિઓ, બ્રાહ્મણે ભારદ્વાજ આદિ સ્નાન કરીને આવ્યા. પૂર્વોક્ત ભેજન જમ્યા પછી દક્ષણ લઈને ચાલ્યા ગયા ઈત્યાદિ
આ શ્રાદ્ધમાં–જમદગ્નિ, ભારદ્વાજ, લેમશ, દેવરાત, શમીક, આદિ પણ હતા અને એ બધાએ મેટા મોટા ઋષિઓએ માંસ ખાધું હતું. ” આમાં થોડો વિચાર “ અલિv ઘર્ષ.” એ વેદની કૃતિનું પાલન કરવા માંસાદિકના ત્યાગી તે નાસ્તિક ક્યા પ્રકારથી ? અને માંસાદિકના લાલચુઓ તે અસ્તિક કયા પ્રકારથી? અને તે ગુરૂના ગુણવાળા પણ કયા પ્રકારથી ?
(૧૪) કોશિકના છ પુત્ર ગાયને ખાઈ નિર્ભય થયા.
પદ્મપુરાણ-સૃષ્ટિ અંડ, અધ્યાય ૧૦ મે. લેક પદા ૫૭ (મ. મી. પૃ. ૧૦૮).
વળી કૌશિક ઋષિના સાત પુત્રએ એક ગાયને મારી નાખી, પછી શ્રાદ્ધ કરી તેનું માંસ ભક્ષણ કરી ગયા. પછી શંકા રહિત થઈને ગુરૂજીને કહેવા લાગ્યા કે હે ગુરૂદેવ ! ગાયને તે વાઘ ખાઇ ગયે. આ વાછરડે બચી ગયે છે તે લઈ લે. આવી રીતે તે સાતે જણાઓ વૈદિક બળને આશ્રય લઈને દૂર કમમાં પણ નિર્ભય થઈને ગાયને ખાઈ ગયા. ઈત્યાદિ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org