________________
૧૦ તત્રયી–મીમાંસા.
ખંડ ૨ એકત્ર કર્યું છે તે સઘળું હું એકલેજ ખાઈશ. ઇલ્વલે તે માગણે કબૂલ રાખી અને અગસ્ત મુનિજીની આગળ સંપૂર્ણ માંસ પીરસી દીધું અને અગસ્તિ મુરૂ જ્ઞાની ચટ કરી ગયા. શું આ વાત યથાર્થ છે કે..?”
(૭) શ્રાદ્ધાદિમાં માંસ ખાવામાં દોષ નથી યાજ્ઞવલ્કય સ્મૃતિ અધ્યાય ૧ લે. લૈ. ૧૬૯ મે. (મ.મી. પૃ. ૧૯૦ )
“અનના અભાવમાં માંસ ભક્ષણ કર્યા વિના પ્રાણ જતાં હોય તો ગમાં, નિમંત્રિત કરેલું શ્રાદ્ધમાં, અને પ્રેક્ષણ નામવાળા (વકત સંસ્કારવાળા) યજ્ઞમાં માંસ ભક્ષણ કરતા હવા, તેમજ દેવતાનું અને પિતાનું પૂજન કરતાં બચેલા માંસને ખાવાવાળા દેષને પ્રાપ્ત થતા નથી. ઇત્યાદિ.”
અનાથ, ગરીબ, નિરપરાધી જીવોને મહાત્રાસ આપ્યા વિના માંસ કયા પ્રકારથી પ્રાપ્ત થાય? તે પછી મહાત્રાસ આપતાં દેષ નથી એમ કેવી રીતે કહી શકાય? દેવતા અને પિતરે શું માંસ ખાય છે? કહેશે કે ખાતા નથી તે પછી આ બધે પ્રપંચ શાના માટે ?
| ઈતિ-(૧) ચામાં બ્રાહ્મણે પશુઓને મારવા ભાગ ૧ (૨) માંસ ભક્ષકે તે જીવને સ્વર્ગે જવાનું કહેતા. વિષ્ણુ પુરા (૩) બ્રહ્માએ યજ્ઞના માટે પશુઓ બનાવ્યા. મનુસ્મૃતિ વા (૪) એક પુત્રના હેમથી સે પુત્રોની આશા, ભારત વા (૫) શ્રાદ્ધનાં માંસ ન જમે તે નરકમાં, વિશિષ્ટ વા (૬) બ્રાહ્મણોના માટેનું માંસાદિક અગસ્તિ ખાઈ ગયા. ભવિષ્ય પુ . (૭) શ્રાદ્ધાદિકમાં માંસ ખાતા દેષ નથી, યાજ્ઞવલ્કય છે એ કલમ સાતનો કરી બતાવેલે વિચાર ખંડબીજે પ્રકરણ ત્રીજુ મું૦
છે કલમ ૧૫ થી કરેલા વિચાર વાળું પ્રકરણ ૪ થું. માંસાદિકના શ્રાદ્ધથી શું પિતૃઓ તૃપ્ત થતા હશે કે બ્રાહ્મણે? (૧) પૂજિત માંસને ખાતાં દેષ નથી, ન ખાય તે પશું થાય. મનુસ્મૃતિ-અધ્યાય ૫ મે, લે. ૩ર મે અને ૩૫ (મ.મી. પૃ. ૧૮૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org