________________
પ્રકરણ ૩ જી
માંસ ખાવા ના પાડે તેને દુર્તિના ભય.
જીવા કે વેદોમાં-માતૃમેધ, પિતૃમેષ, પણ લખાયા છે અને તે પ્રમાણે પીપલાદે પાતનાંજ માતાપિતાને યજ્ઞમાં હામાવી પોતાનું વૈર લીધેલુ એમ પ્રાચીન ઇતિહાસથી જણાય છે. જો કદાચ તેવા યજ્ઞાથી મોટા ફળની આશા રખાતી આવી હોત તે આજ સુધીમાં તેવા યજ્ઞા સેંકડો નહિ પણ હજારો થઇ ગયા હાત ! અને તેના પુસ્તક મેટાં મેટાં સેંકડો લખાઇને બહાર પડી ગયાં હાત. આ મારૂં દ્રુકપણાનું અનુમાન સજ્જન પુરૂષાએ વિચારવા જેવુ છે. જો કદાચ આ મારા વિચારા અÀગ્ય લાગતા હૈાય તે તે સજ્જના પેાતાના ખરા વિચારા બહાર પાડશે તેા તે વિચારાને વળગી પડવા એક નહિ પણ આખી દુનીયાનાજ લેાકે તેણે વળગી પડશે. સ્વા માં અંધ અનેલી દુનીયા કર્યું અકાર્ય કરતાં પાછી પડે તેવી છે ! માટે પૂર્વકાળમાં થએલા આ બધા ચન્ના ધના માટે થએલા હાય એમ જણાતું નથી પણ ધર્મના રસ્તાથી ચુકીને થએલા હશે એમ મારૂં અનુમાન થાય છે. તે સમયમાં ભૂદેવનુ રાજ્ય સ્વતંત્ર હતુ તેથી તેમણે તે સમયમાં કોઇ પુછે તેવું ન હતું. ઇત્યલ ॥
( ૫ ) શ્રાદ્ધમાં માંસ ન જમે તે, પશુરામ વર્ષે જેટલાં સુધી નરક,
મ
વસિષ્ઠ સ્મૃતિ પૃ. ૪૩ મુ. શ્ર્લે ૩૧ મે.
“ શ્રાદ્ધનું નાતરૂં માની લઇ ત્યાં ગએલાને માંસ પીરસ્યુ હાય અને જો તે માંસ ન ખાય તે તે બ્રાહ્મણ કે મુનિ-પશુના શરીરમાં જેટલા રામ ( સૂક્ષ્મ કેશ) હેાય તેટલા વર્ષો સુધી નરકમાં જઇને પડે ૩૧”
આ લેખ-ત્યાગીઓના ઉપદેશથી ત્યાગી થએલા બ્રાહ્મણાને નરકના ભય અત્તાવી પાતાની ૫ક્તિમાં ભેલવવા માટે લખાએલા હોય એમ સમજાય છે. નહી તા દયાલુઓને નરક શી ? જો એમ હોય તે અદિલા પરમો ધર્મ ૨૫ વેદની તિ છે તેના અજશે ?
( ૬ ) માંસાદિકથી બ્રાહ્મણા માટેનું શ્રાદ્ધ તે અગસ્તિ ખાઈ ગયા. ભવિષ્ય પુરાણ પૃ. ૪૯૯-શ-૩૫૭-પૃ, પર )
“ એક દિવસે ઇલ્વલે અગસ્તિ મુનિએ શ્રાદ્ધમાં જમવાને આમંત્રણ કર્યું` ત્યારે મસ્તિ મુનિએ કહ્યું કે તે જે તમામ વિપ્રેાના માટે માંસાદિ લેાજન
2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org