________________
પ્રકરણ ૩ નું.
વેદ પુરાણામાં નિર્દયતાના વિચારા.
લેખ સત્યબુદ્ધિથી લખાએલા હાય એમ જણાતા નથી. મેટા પુરૂષોને વધારે આપણે શું કહેવું ?
વેદોમાં હિંસા બતાવી ધર્મ બતાવનાર-શંકર દિગવિજય,
માંસાદિ માટે કરેલા હિંસક યજ્ઞાપદેશ.
(૧) યજ્ઞામાં પશુઓને બ્રાહ્મણા મારતા, ભાગવત સ્કંધ ૪ થા. અધ્યાય ૪ થા પત્ર ૧૦ મુ. શ્ર્લેા. ૬ હૈં। ( મ. મી. પૃ. ૧૦૯)
હું જ્યાં ચારે તરફ બેઠેલા બ્રાહ્મણા વેદ્ય ધ્વનિ કરીને યજ્ઞના પશુઓને મારી રહ્યા છે, અને દેવતાઓ પણ ત્યાં બેઠેલા છે. માટીનાં, કાષ્ટનાં, લેાઢાનાં, સુવર્ણનાં, કુશનાં, અને ચામડાનાં મનાવેલાં પાત્ર મુકેલાં છે. તે યજ્ઞમાં સતી પહોંચી. ઇત્યાદિ.
G
""
(૨) માંસ ભક્ષકે યજ્ઞના જીવાને સ્વ ખતાવે છે ? શ. ૨૧૩ મી. પૃ. ૨૮ મુ. ( વિષ્ણુ પુરાણુ. )
પુરાણામાં લખ્યું છે કે-યજ્ઞમાં જે પશુ મરાય છે તે સ્વગે જાય છે તે પૌરાણીએ પેાતાના બાપને મારી સ્વગે કેમ નથી મેાકલતા ? ”
(૩) બ્રહ્માએ યજ્ઞના માટે પશુને બનાવ્યા છે. મનુસ્મૃતિ અધ્યાય ૫ મે। શ્લોક ૩૯ મા અને ૪૦ મે. ( મ. મી. રૃ. ૧૮૫ થી. )
બ્રહ્માએ પેાતાની મેળે યજ્ઞના માટેજ બધાએ પશુઓની રચના કરી છે અને યજ્ઞ છે તે સંપૂર્ણ સિદ્ધિઓના માટે છે. તેથી યજ્ઞમાં જે પશુઓને વધ કરવામાં આવે છે તેને વધ સમજવા નહિ. ૩૯ કેમકે બધી ઔષધીઓ, પશુઆ વૃક્ષો, તિ એ અને પક્ષીએ જે જે યજ્ઞના માટે મરણ થએલા છે તે બધાએ ઉચી ગતિમાંજ જાય છે. ૪૦
""
Jain Education International
આમાં મારા વિચાર–પ્રથમ જીવાનો વધ કરવા તે આર્યાના ધ જ નથી. જે ચાલતા યજ્ઞ ધર્મ છે તે આત્મિક ધર્મથી તદ્દન વિરૂદ્ધ સ્વરૂપના છે ? બ્રહ્માની ઉત્પત્તિ પુરાણામાં અનેક પ્રકારથી અનિયમિત પણાથી બતાવેલી છે. એટલુંજ નહિ પણ મહાદેવથી, સાવિત્રીથી, અને દેવતાઓથી વારંવાર શાષિત થવાથી બ્રહ્મા સત્તા વિનાના થઇ બેઠેલા છે. છતાં જણાવવામાં આવ્યું છે કે મુંખાદિકથી બ્રાહ્માદિક પેદા થઇ ગયા, અને પશુએ આદિને પેદા કર્યાં. કાઇ
For Personal & Private Use Only
www.jainelibrary.org