________________
પ્રકરણ ૨ જુ.
વૈદિકમતના વ્યાસ ગુરુ.
ભાવા–વેદોની શાખા, અને પુરાણુ તથા વેદાંત સૂત્ર અને ભારત અનાવી હું વ્યાસ માહથી મૂઢ થઇ ગયા ત્યારે ભાગવત બનાવ્યું તે ભલા એ માનનીય અને પ્રમાણિક શી રીતે માની શકાય ? ”
(૪) ખધા શાસ્ત્રોથી ભાગવતને ઘણું હલકું જણાવ્યુ` છે. પદ્મપુરાણું. ( શ’. ૨૪૪ પૃ. ૩૫ )
"वेदैर्विहीनाः प्रपठंति शास्त्रं, शास्त्रेण हीनाश्च पुराणपाठाः, पुराणहीनाः कृषिणो भवति, भ्रष्ठास्ततो भागवता भवति ॥
વેદથી વિહીન હેાય તે શાસ્ત્ર ભણે છે. શાસ્ત્રથી વિહીન હેાય તે પુરાણુ ભણે છે. અને જે પુરાણુથી વિહીન હેાય તે ખેતી કરનારા હોય છે અને એ બધાથી જે વિહીન હેાય છે તે ભાગવતી અને છે. શુ આશ્લેાકાનુંસાર ભાગવત વાંચવાવાળા ભ્રષ્ટ નથી શું ? ”
વ્યાસના સમધમાં કિચિત્ વિચાર–કંધ, વાળાએ અઢારે પુરાણના કર્તા વ્યાસ એમ ચેાથા ખંડમાં લખીને ખતાવ્યા તે આ સ્કંધ પુ॰ અઢારમાં ગણાય કે નહિ ?
ભાગવતવ:ળાએ——જન્મતાંજ અઢારે પુરાણુ બનાવી વ્યાસને વનમાં નાસી જવાનું લખીને બતાવ્યું અને એજ પુરાણવાળાએ–વનમાં ગયા પછી વ્યાસનું વીય અરણીમાં પડયા પછી શુકદેવજીની ઉત્પત્તિ બનાવી. વળી ભાગવત વાળાએ-વ્યાસને ઇશ્વરના અવતારમાં ગાઠવી ફરીથી પણ અઢાર પુરાણુના કર્તા લખીને બતાવ્યા, તારે દેવી ભાગવત્ વાળાએ વેદ, વેદાંત, અને પુરાણાના અન્ત ભાગવત અનાવ્યાનું લખીને ખતાવ્યું, છેવટે પદ્મપુરાણ વાળાએ-ભાગવતને ભ્રષ્ટ સ્વરૂપનુ લખીને ખતાવ્યું. મહાભારતવાળાએ વૃક્ષનુ આલીંગન કરી ચરૂ ખાધા પછી સત્ય વતી થી બ્યાસની ઉત્પત્તિ બતાવી. ભા. વાળાએ–પારાસરે ધુમ્ર વર્ષાવી મત્સ્યાદરીથી વ્યાસની ઉત્પત્તિ બતાવી. આખષી વાતામાંથી આપણે કઇ વાતને સતારૂપે ગ્રહણ કરવી ? અને આ બધા લેખકોમાંના કયા સાચા ?
॥ ઇતિ—(૧) ઇશ્વરે વ્યાસ થઈ પુરાણુ અનાવ્યા ભાગ૦ (૨) મહાદેવ સાથે વ્યાસ લડયા તેથી ભ્યાસકશી જુદી, સ્કંધ પુ૦ (૩) વેદાદિકમાં મૂઢ થયા પછી ભાગવત૦ (૪) શાસ્ત્રોમાં હલકું' ભાગવત, પદ્મપુરાણુ॰ એમ કલમ ચાર તેના વિચાર વિષ્ણુએ બ્યાસના અવતાર લઇ જન્મતાંજ ૧૮ પુરાણા બનાવ્યાં આમાં સત્ય કર્યું ? ખંડ ૨ જો, પ્રકરણ બીજું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org