________________
૪૪ તરવયા–મીમાંસા.
ખંડ ૧ શિવપુરાણ-જ્ઞાનસંહિતા અધ્યાય –૭૦ (મત મીમાંસા પૃ. ૪૩)
“કૃષ્ણએ–શિવનું આરાધન કરી પ્રસન્નતા મેળવીને કહ્યું કે હું દથી પીડિત છું અને આપના શરણમાં આવ્યું છે. ઈત્યાદિ ”
આગળ ૭૦ મા અધ્યાયમાં–વિષ્ણુએ સહસ્ત્ર નામથી સ્તુતિ કરતાં શિવજને તેટલાં જ કમળ ચઢાવ્યાં, પણ તેમાંથી એક કમળ શિવજીએ ચરી લીધેલું હવાથી ઓછું થયું એટલે કૃષ્ણએ પિતાનું નેત્ર ઉખાડીને ચઢાવવા માંડયું. ત્યારે શિવજી પ્રગટ થયા. છેવટે ઘણું આજ છ કરાવ્યા પછી સુદર્શન ચક આપ્યું ઇત્યાદિ.”
આમાં જરા વિચારીએ–આ શિવપુરાણ જ્ઞાનસંહિતાના અધ્યાય - મામાં આ શિવની આરાધનાને માટે વિષ્ણુ પાસે એક કરોડ અને સાઠ હજાર વર્ષ તક શિવની સેવા કરાવી હતી. વળી-ધર્મ. સ. ના અધ્યાય બીજામાં વિષ્ણુ પાસે સોળ માસ તપ કરાવી શિવની પ્રસન્નતા મેળવ્યાનું લખી બતાવ્યું હતું. હવે આ જ્ઞાન સં. અધ્યાય ૬૯માં દેત્યોથી પીડિત શ્રી વિષ્ણુ શિવજીની આજીજી કરવાવાળા બતાવ્યા. અને ૭૦ મા અધ્યાયમાં--સહસ્ત્ર નામથી સ્તુતિ કરતાં સહસ્ત્ર કમળ ચઢાવવા વાળા બતાવી એક કમળ શિવની પાસેથી ચોરાવી વિષ્ણુ ભગવાનને કણ થવાને પ્રસંગ બતાવ્યો. આ પુરાણન લેખક કેટલે બધે સત્યવાદિ હશે? અને આમાં કઈ વાત સાચી મનાય તેવી છે? જે કંઈ એકાદ વાત સાચી બતાવશે તે તેને ઉપકાર અમારા ઉપર ઘણે થશે. આ કેકાણે એટલું જ કહેવું બસ છે.
(૧૩) ઉપરના લેખમાં વૈદિક મતના પંડિતને અભિપ્રાય. આર્યોના તહેવારને ઇતિહાસ પૃ. ૪૮૩-૮૪ માં જુ.
“કાતિક સુદી ૧૪ ને વૈકુંઠ ચતુર્દશી કહે છે. સનત કુમાર સંહિ. તામાં એવી કથા છે કે વિષ્ણુ વૈકુંઠમાંથી કાશી ક્ષેત્રમાં આવી કાશી વિકેશરને હજાર કમલે ચઢાવવાને તેમને સંકલ્પ કર્યો, ચાલતી પૂજામાંથી એક કમલ શંકરે કેરે મૂકી દીધું. (આગળ પૃ. ૪૮૪ માં) શિવનું કમલને સંતાડવું અને વિષ્ણુને તેના બદલામાં પિતાની આંખ કાઢી આપવી, એ વાત પંચતંત્રની વાર્તા જેવી લાગે છે આવી કથાઓથી ઈશ્વર વિષે પૂજ્યત્વ ભાવ વધવાને નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org